દુનિયાનો એકમાત્ર શાકાહારી મગર જે ખુબજ ચમત્કારિક છે અને છેલ્લા 60 વર્ષ્યોથી ભગવાન વિષ્ણુની રક્ષા કરી રહ્યો છે.

તમે પણ જાણો છો કે ભાતમાં ઘણી બધી અજાયબીઓ આવેલી છે. ભારતમાં અમુક વસ્તુ બાદ કરતા બીજા દેશો કરતા અલગ તરી આવે છે. એવીજ એક કહાનીની વાત આજે અમે કરવાના છીએ. આજે અમે બાબીયા નામના મગરની વાત કરવા જઈ રહ્યા છીએ.

કે જે કેરળના અનંતપુર મંદિર પાસે તળાવ આવેલું છે. તેમાં આ મગર રહે છે. આ મગરને જોવા માટે આખા દેશના લોકો આવે છે.તમે ઘણા બધા મગર જોયા હશે. પરંતુ આ મગર બીજા મગર કરતા અલગ તરી આવે છે.

બીજા મગર માંસાહારી મગર હોય છે પણ આ મગર કોઈ દિવસ માંસ ખાતો નથી તે એની અલગ પહેચાન છે. તે શાકાહારી મગર તરીકે ઓળખાય છે. એવું પણ કહેવામાં આવે છે કે છેલ્લા ૬૦ વર્ષથી આ વિષ્ણુભગવાનના મંદિરમાં ભગવાન વિષ્ણુની રક્ષા કરે છે.

આ મગર મંદિરનો ગણ અને ભાતનો પ્રસાદ જ ખાય છે. મંદિરમાં આવતા ભક્તો આ બાબીયા મહગની નજીક જઈને લોકો તેને પ્રસાદ ખવડાવે છે. બાબીયો મગર શુદ્ધ શાકાહારી છે.

કોઈને નુકસાન નથી પહોંચાડતો, તળાવમાં રહેલી માછલીઓને પણ નહિ,પરંતુ મહત્વની એ વાત છે કે તળાવમાં નાહવા માટે જતા ભક્તોને પણ હેરાન નથી કરતો.આ મંદિરના ટ્રસ્ટીઓનું એવું કહેવું છે કે આ બાબિયા મગરને વિષ્ણુભગવાને મોકલ્યો છે.

અને આ બાબીયા જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી મંદિર કે ભક્તોને કોઈ દિવસ નુકસાન નહિ પહોંચાડે.અહીંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે ૧૯૪૭ બીજા લોકોએ આ બાબિયાને હેરાન કર્યો હતો તો પણ બીજા દિવસે આ તળાવમાં પાછો આવી ગયો હતો.આવી રીતે આ મંદિરનું દિવસે-દિવસે મહત્વ વધતું જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!