ભગવાન શ્રીકૃષ્ણના જણાવ્યા અનુસાર જો આ ૬ સંકેત મળશે તો, તમારી સાત પેઢીઓ તળી જશે…

દરેકે દરેક વ્યક્તિના જીવનમાં તેનો સારો સમય એકવાર આવતો જ હોય છે, આ સમય જયારે આવવાનો હોય છે તેની પહેલા દરેક વ્યક્તિના જીવનમાં એક વાર સંકેત આવતો હોય છે. તેવાજ કેટલાક સંકટો વિષે જાણીએ જેનાથી તમારું જીવન પરિવર્તિત થઇ જશે.

ભગવાન શ્રી કૃષ્ણ એવું જણાવે છે કે, જે વ્યક્તિઓની ઊંઘ સવારે ૩ થી ૫ ની વચ્ચે ખુલી જાય છે અથવા તેને તે સમયમાં ભગવાનના દર્શન થઇ જાય છે તો, આપણે જાણી જવું જોઈએ કે આપણો સારો સમય આવવાનો છે.

બીજો સંકેત એવો છે કે, જયારે પણ કોઈ વ્યક્તિ પૂજા કરતો હોય છે અને તેવામાં ભગવાનને ચડાવેલા ફૂલો પડી જાય છે તો તેને પણ ભગવાનના આશીર્વાદ માનવામાં આવે છે. ત્રીજો સંકેત સવારે ઉઠીને તમે દર્પણ તમારો ચહેરો જોવો છો, તમારો ચહેરો ખીલેલો ખીલેલો લાગે છે તો તમારી કિસ્મત બદલવાવની હોય છે.

ચોથો સંકેત એવો છે, જો તમારું મન પ્રફુલ્લિત રહે છે તો તમારી ઉપર ભગવાન દયા દ્રષ્ટિ નજર પડી હોય તેવું માનવામાં આવે છે. પાંચમો સંકેત જો તમારા ઘરે કોઈ સબંધી કે બીજું કોઈ પણ સવારના સમયે પૈસા આપીને જાય છે

તો તમારી ધન સબંધિત સમસ્યાઓ દૂર થઇ જાય છે. છઠ્ઠો સંકેત એવો છે જો કોઈ બિલાડી તમારા બચ્ચાઓને જન્મ આપે છે તો, તેનાથી તમારા ઘરની તકલીફો દૂર થઇ સુખી અને સમૃદ્ધિ હાંસલ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!