નાકમાં લીંબુના બે ટીપા ઑક્સિજન લેવલ જાળવવા માટે મદદ કરશે.

આયુર્વેદમાં પંચકર્મની ચિકિત્સા બતાવવામાં આવી છે.તેમાંથી એક ચિકિત્સા છે નસ્ય ચિકિત્સા.આ ચિકિત્સામાં નાકની અંદર લીંબુ નાખવામાં આવે છે.જ્યારે તમે લીંબુ નાકમાં નાખો છો ત્યારે તમને નાકમાં થોડી બરતરા થશે.અને નાક અને આંખ માંથી પ્રવાહી હવેશે.આનાથી તમારી શ્વાસનળી ચોખ્ખી થશે જેનાથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહિ પડે.

આ પદ્ધતિની કોઈ આડ અસર નથી.ફક્ત નાકમાં થોડી બરતરા થશે.જ્યાં તમને થોડી બળતરા થાય છે ત્યાં થોડું નારિયેળનું તેલ લગાવીડો એટલે તમારી બરતરા દૂર થઇ જશે.ડોક્ટરનું કહેવું છે કે અમે એ નથી કહી રહ્યા કે આ ઉપાય કરવાથી કોરોના મટી જશે.પણ આ ઉપાય કરવાથી શ્વાસ લેવામાં તમને કોઈ તકલીફ નહિ પડે.

અત્યારની પરિસ્થિતિતો તમે જાણતાજ હશો કે હોસ્પિટલોમાં અત્યારે જગ્યા જ નથી, જો 2 રૂપિયાનું લીંબુ તમારું કામ કરતુ હોય તો આ પ્રયોગ કરવો કોઈ ખોટો નથી.જે લોકોને કોરોનાના સિમટમ્સ દેખાતા હોય તે લોકો આ પ્રયોગ ઘરે ચાલુ કરો.

તમને ખબર જ હશે કે કોરોના 48 કલાક સુધી નાક અને મોઢામાં રહે છે.તે ફેફસામાં પોહચે ત્યારે તે પોતાનું કામ ચાલુ કરતો હોય છે માટે જો પ્રાયમરી જ આ ઉપાય કરવામાં આવે તો તમે કોરોનાથી બચી શકો છો.ડોકટરે જણાવ્યું કે પદ્ધતિના અમે કેટલાક અધભૂત પરિણામો જોયેલા છે.

error: Content is protected !!