જૂનાગઢના આ ૫૦૦ વર્ષના સાધુને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. તેમના દર્શન માત્રથી જ અપાર શાંતિનો અનુભવ થાય છે.

આજે અમે તમને જુનાગઢના એક સંત કાશ્મીરી બાપુ વિષે જાવીશું. 500 વર્ષના કાશ્મીરી બાપુ જૂનાગઢના જંગલમાં વાસ કરે છે. જેમને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.

જે વર્ષોથી જંગલમાં સાધના કરી રહ્યા છે. જૂનાગઢના રહેવાસીઓનું માનવું છે કે તે 100 વર્ષથી ભગવાન શિવની સાધના કરી રહયા છે. તેમના મોઢા પર એક અપાર તેજ છે. જેનાથી તેમની ઉંમરનો અંદાજો આજ દિન સુધી કોઈ લગાવી શક્યું નથી.

તેથી ઘણા લોકો આજે તેમની ઉમર 100 , 200 અને ઘણા લોકો 500 ગણાવી રહ્યા છે. લોકો તેમને કાશ્મીરી બાપુ તરીકે ઓળખે છે અને તે જૂનાગઢના જંગલોમાં વાસ કરે છે. ઘણા વર્ષોથી તે લોકોની સેવા કરે છે અને ભગવાન શિવની ઉપાસના કરી રહ્યા છે.

આ સંતના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશથી લોકો અહીં આવે છે. લોકોને તેમના દર્શન કરીને આપાર શાંતિનો અનુભવ થાય છે. વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે જ બાપુ લોકોને દર્શન આપે છે.

આ આશ્રમમાં કાશ્મીરી બાપુ દ્વારા 24 કલાક સદવ્રત ચલાવવામાં આવે છે. અહીં દર્શને આવતા તમામ લોકોને જમ્યા વિના જવા દેવામાં આવતા નથી. લોકોને તેમના ચહેરાને જોઈ ને આપાર શાંતિનો અનુભવ થાય છે.

બાપુના આશ્રમમાં હજારો ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવે છે. આ આશ્રમમાં કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. જો તમને જૂનાગઢ જવાનો મોકો મળે તો કાશ્મીરી બાપુના દર્શન કરવા માટે જરુર જાઓ.

error: Content is protected !!