ગરીબ રીક્ષા ચાલકના જીવનમાં બન્યો એવો બનાવ કે તેનાથી તેનું આખું જીવન બદલાઈ ગયું અને તેને આ ઘટનાને અવસરમાં ફેરવીને આજે ૨૦ લાખ રૂપિયાની કમાણી કરે છે.

કહેવાય છેને કે જે લોકો વપિરીત પરિસ્થિતિમાં પણ પોતાની હિંમત નથી હારતા તેમની જીવનમાં ક્યારેય હાર નથી થતી. આવી જ કઈ કહાની છે ધર્મવીર ભાઈની. તેમનો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો. પરિવારને આર્થિક મદદ કરવા માટે તે દિલ્હી આવી ગયા અને રીક્ષા ચલાવવા લાગ્યા.

પણ કુદરતને કઈ અલગ જ મંજુર હતું. તેમનું એક દિવસ એક્સિડન્ટ થતા.ડોકટરે તેમને રીક્ષા ચલાવવાની ના પાડી દીધી તો તેમની રોજગારીનો આધાર છીનવાઈ ગયો. તો આવી સ્થિતિમાં પણ નાસીપાસ થયા વગર તેમને નક્કી કર્યું કે તે પોતાના ઘરે આવીને ખેતી ચાલુ કરવાનું નક્કી કર્યું.

ek samaye sayakl chalavta hata

અને તે ઘરે આવી ઓર્ગેનિક ફળોની ખેતી શરૂ કરી. ત્યારે તેમને જોયું કે લોકોને ફળોને પ્રોસેસ કરીને કોઈ વસ્તુ બનાવવા માટે ખુબજ તકલીફ પડે છે.માટે તેમાંએ પોતાની કોઠા સુજ વાપરીને એવી મશીન બનાવી દીધું કે આજે તે મશીનની માંગ દેશ વિદેશમાં છે.

એક રીક્ષા ડ્રાઈવરે આજે દરેક લોકોને વિચારતા કરી દીધા છે. ધર્મવીર ભાઈ આજે આ મશીનથી વર્ષે ૨૦ લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમના આ મશીનથી એક જ કલાકમાં ૨૦૦ લીટર જ્યુસ નીકળી શકે છે.

બીજા પણ ઘણા કામ કરી શકાય છે. આ એક જ મશીન ઘણીં રીતે ઉપયોગમાં આવી શકે છે. માટે આજે તેની માંગ આખા દેશમાં તો છે જ તેની સાથે સાથે વિદેશોમાં પણ તેની માંગ છે. ધર્મવીર ભાઈની કહાની પરથી તમે શીખી શકો છો કે જીવનમાં કયારેય હાર મહી માનવી જોઈએ નસીબ કયારેય બદલાઈ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!