ઘરે બેઠા બેઠા જ ફક્ત 30 સેકન્ડમાં તમે તમારું ઓક્સિજન લેવલ ચેક કરી શકો છો.

કોરોનાની બીજી લહેરમાં અત્યારે ઓક્સિજનની ખુબજ મારામારી છે.લોકો ખુબજ ડરી રહ્યા છે તેમને ખબર નથી પડતી કે આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું.તો આજે અમે તમને એક એવો સરર ઉપાય બતાવવા જઈ રહ્યા છી એ તેને ફક્ત ૩૦ સેકન્ડ કરી ને તમે તમારું ઓકિસજન લેવલ નોર્મલ છે કે નહિ એની તાપસ કરી શકો છે.

જો તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ અને ઓકસીજન લેવલ ઘરે જ માપવું હોય કે તે નોર્મલ છે કે નહિ તો તમારે ઘરે બેઠા બેઠા 30 સેકન્ડ માટે એક કામ કરવાનું છે.બસ ખાલી એટલું ધ્યાન રાખો કે જો તમે હૃદય રોગથી પીડાઈ રહ્યા છો અથવા જો તમને સ્લીપ ડિસ્ક છે તો તમારે આ ઉપાય કરવાનો નથી.આ ઉપાય તમે ઘરે ખુરશીમાં બેઠા બેઠા પણ કરી શકો છો.

જો તમારે ઘરે બેઠા બેઠા ઓક્સિજન લેવલ માપવું હોય તો 30 સેકન્ડ સુધી કપાલ ભારતી પ્રાણાયામ કરવાનો એને કરવાની રીત પણ તમને જણાવી શું આ ઉપાય તમારે ભૂખ્યા પેટે કરવાનો છે

કપાલ ભારતી પ્રાણાયામ કરવા માટે તમારે શ્વાસ અંદર લેતા સમયે પેટને બહાર કાઢો અને શ્વાસ છોડતા સમયે પેટને અંદર લો જો તમે આ પ્રક્રિયાને 30 સેકન્ડ કરી શકતા હોય તો તમારું ઓક્સિજન લેવલ અને ઇમ્યુનીટી સારી છે અને જો તમે આ પ્રક્રિયા ૩૦ સેકન્ડ સુધી નથી કરી શકતા તો રોજ કપાલ ભારતી પ્રાણાયામ કરવાનું રાખો આ તમારું ઓક્સિજન લેવલ શરીરમાં વધી જશે.

error: Content is protected !!