પોતાની ગર્લફ્રેન્ડને મળવા જવું ભારે પડી ગયું, મળવા આવેલા છોકરાને પકડીને ગામના લોકોએ જે કર્યું એ સાંભરીને તમેં પણ બે વાર વિચારતા થઇ જશો.

અમુકવાર એવા વિચિત્ર કિસ્સાઓ સામે આવે છે કે જેને જાણીને બધા લોકોને નવાઈ લાગતી હોય છે. આવો જ એક કિસ્સો બિહારના બેગુસરાયથી સામે આવ્યો છે. જયારે એક છોકરાને તેની ગર્લ ફ્રેન્ડને મળવા જવું ભારે પડી ગયુ. જયારે આ છોકરો તેની ગર્લ ફ્રેન્ડને મળવા માટે તેના ગામમાં ગયો હતો. ગામના લોકોએ તેને પકડી પાડ્યો અને બંનેના લગ્ન કરાવી દીધા.

અવીનાશ કુમાર તેની પ્રેમિકા અંબિકાને મળવા માટે તેના ગામે ગયો હતો. જયારે આ બંને એક બીજાને ઘરના પાછળના ભાગમાં મળી રહ્યા હતા. ત્યારે છોકરીના પિતાએ આ બંનેને જોઈ ગયા અને બંનેને પકડી લીધા અને આ વાત આગની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ અને જોત જોતામાં આખું ગામ ભેગું થઇ ગયું.

ગામના લોકોએ પછી બંનેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને પછી બંનેને ગામના મંદિરમાં લઇ જઈને ગામના મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા. આ ઘટનાથી છોકરો અને છોકરી બંને સદમાંમાં હતા.

બંને એ વિચાર્યું નહિ હોય કે તેમના લગ્ન થઇ જશે. જયારે છોકરો ઘરેથી નિકાર્યો હતો એટલે એકલો હતો અને હવે જયારે ઘરે જશે એટલે પોતાની સાથે પત્ની પણ હશે. આ અજોઈને તેના ઘરવાળા પણ ચોકી જશે.

error: Content is protected !!