તમારા જીવનની બધી તકલીફો દૂર કરવા માટે આ રીતે દીવો પ્રગટાઓ

આજે અમે તમને દીવાના ખાસ ઉપાય જાણવા જઈ રહ્યા છે જેમને કરીને તમે તમારા જીવનની મોટા ભાગની સમસ્યાઓ માંથી છૂટકારો મેળવી શકો છો.મહિલાઓએ સાંજના સમયે ઘરના મંદિરમાં દીવો કરવો જોઈએ.જો પતિ પત્નીમાં રોજ જગડા થઇ રહ્યા છે તો રામ અને સીતાના ફોટા આગર ઘીનો દોવો કારો આ ઉપાય કરવાથી પતિ પત્નીના વચ્ચે થાતાં ઝગડા સમાપ્ત થઇ જશે.

શત્રુઓથી છૂટકારો મેળવવા માટે શનિવારના દિવસે ભૈરવ મંદિરમાં દીવો કળો.રોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવો અને એક દીવો કળો એનાથી સૂર્ય દેવ તમારા ઉપર પ્રસન્ન થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે.દરરોજ દરવાજાની બંને બાજુ તેલ અથવા ઘીના દિવા કારો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

જો તમારા પર રાહુ કેતુની ખરાબ દશા છે તો દરરોજ સાંજે ઘરમાં સરસોના તેલનો દીવો કરો આ ઉપાય કરવાથી રાહુ કેતુ સબંધિત બધી તકલીફો દૂર થાય છે.શનિવારના દિવસે

શનિમંદિરમાં તેલનો દીવો કરો અને તેલનું દાન પણ કરો આ ઉપાયથી તમારા જીવનમાંથી શનિની સડાસાતી દૂર થઇ જશે.પરિવારની સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો કરો.સમૃદ્ધિ અને બુદ્ધિ માટે માતા સરસ્વતીની સામે બે મુખી દીવો કરો.

error: Content is protected !!