ડિલિવરી પછી આ મહિલાને એક યુનિટ રક્તની જરૂર હતી તો એક પણ મિનિટ વિચાર્યા વગર જ આ હોસ્પિટલની મહિલા ડોક્ટર આ મહિલા માટે દેવદૂત બનીને રક્તદાન કરીને તેને નવું જીવનદાન આપ્યું.

એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિને પૃથ્વીના ભગવાન માનવામાં આવે તો ડોક્ટરને માનવામાં આવે છે. ઘણા લોકોને બચાવીને ડોક્ટરે નવુંજીવનદાન પણ આપ્યું છે. હાલમાં એવી જ રીતે એક મહિલાને પણ રક્તદાન કરીને આ ડોક્ટરે નવુંજીવનદાન આપ્યું છે. આ કિસ્સો ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં જોવા મળ્યો છે. અહીંયા એક મહિલા જે ઓપરેશન થિયેટરમાં સારવાર લઇ રહી હતી.

દરાદલ મરકા વિસ્તારના ભાબુઆ ગામની રહેવાસી મીના નામની મહિલા ગર્ભવતી હતી અને તેથી તેને તેનો પતિ પ્રદીપ મેડિકલ કોલેજ લઇ ગયો હતો. અહીંયા મહિલાની તપાસ કરીને તેનું ઓપરેશન કરીને તેને એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીની સારવાર પણ કરવામાં આવી હતી, એ જ વખતે આ મહિલાને રક્તની જરૂર પડી હતી કેમ કે તેને કોઈ તકલીફ થઇ હતી.

આ સાંભળીને ત્યાં આ મહિલાની સાથે કોઈ સબંધી પણ નહતું અને તેથી જ આ બધું જોઈને હાજર મહિલા ડોક્ટરે જાતે જ રક્તદાન કરીને આ મહિલાનો જીવ બચાવી લીધો હતો અને તેને નવુંજીવનદાન પણ આપ્યું હતું. હતી, પરંતુ દર્દી સાથે કોઈ સંબંધી ન હોવાને કારણે, ડૉક્ટર નીલમે પોતાનું લોહી આપીને તેનો જીવ બચાવ્યો હતો.

૬ ઓક્ટોમ્બરે આ મહિલાને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, આ મહિલાની સાથે તેના વૃદ્ધ પિતા છે અને તેની હાલમાં સારસંભાર પણ રાખી રહ્યા છે. તેને એ વખતે ચેપ લાગ્યો હતો અને તેથી જ તેને લોહીની જરૂર હતી

અને એ વખતે કોઈ લોહી આપી શકે તેમ નહતું, અને આ મહિલાને જલ્દીથી જ આ લોહી જોઈતું હતું એટલે આ મહિલા ડોક્ટરે એક પણ મિનિટ કોઈ પણ પ્રકારનો વિચાર કાર્ય વગર જ લોહી આપીને મહિલાને નવું જીવનદાન આપ્યું.

error: Content is protected !!