આ ૫ અમૃતનો આવી રીતે ઉપયોગ કરવાથી કોરોના દૂર ભાગશે…

હાલમાં ચાલી કોરોનાની મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે, તેવામાં આ કોરોનાથી બચવાની માટે લોકો અવનવા ઉપાયો કરતા હોય છે. કોરોનાએ સીધો ફેફસામાં કફ કરી દે છે અને તેનાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેથી શરદી, તાવ અને ઉધરસ જેવી બીમારી થઇ જતી હોય છે.

આપણા આયુર્વેદમાં એવા કેટલાક ઉપચાર પણ બતાવવામાં આવ્યા છે અને તેનાથી આ કફ અને શરદીને તોડી નાખશે. આ કોરોનાને હરાવવાની માટે આ ૫ અમૃતની એક પોટલી બનાવવાની છે

તેની માટે સૌથી પહેલા એક કપડું લેવાનું છે તેમાં આ કપડાંની એક પોટલી બંધાય તેટલું કપડું લેવાનું છે તેમાં બે થી અઢી ચમચી જેટલો અજમો લેવાનો છે. ત્યારબાદ તેમાં ભીમસેની કપૂરની બે થી ત્રણ ગોટીનો ભૂકો કરીને નાખી દો, તેમાં ૮ થી ૧૦ જેટલા લવિંગ નાખી દો, પછી એમાં નીલગીરીના તેલના ૫ થી ૮ ટીપા નાખવાના છે.

આ ટીપા નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી દો અને તેમાં ઈજમેટ તમને કોઈ પણ સ્ટોરમાં મળી જશે તે થોડોકે ઈજમેટ લેવાનો છે. ત્યારબાદ આ ૫ અમૃતની પોટલી વળી દો અને દોરીથી બાંધી દો

જેમાં આ એક કુદરતી ઇન્હેલર તૈયાર થઇ ગયું એવું પણ કહી શકાય છે. આ પોટલીને તમારા ખિસ્સામાં રાખો તેને દર કલાકે સૂંઘવાથી તમારા બંધ નાક તો ખુલી જશે અને તેની સાથે સાથે તમારા શરીર અને ફેફસામાં રહેલો કફ પણ જલ્દીથી બહાર આવી જશે. આ ૫ અમૃતની પોટલી સુંઘવાથી તમને આ કફમાંથી રાહત મળશે.

error: Content is protected !!