આ પીણું તમારા ફેફસાને સાફ કરીને તેની કાર્યક્ષમતામાં વધારો કરી દેશે…

માનવ શરીરમાં અવાર નવાર વાતાવરણ બદલવાથી શરીરમાં શરદી, તાવ, ઉધરસ બદલાવો આવતા હોય છે. તેની માટે આપણા આયુર્વેદમાં એવા કેટલાય ઉપયો બતાવવામાં આવ્યા છે

જેને કરવાથી તમને તાત્કાલિક રાહત મળશે. તેવામાં હાલ કોરોનાની બીજી અને ઘાતકી લહેર ચાલી રહી છે. તો અત્યારના સમયમાં અઠવાડિયામાં આ ઉપાય બે વાર કરવો જોઈએ.

આ ઉપાય કરવાથી ફેફસા કાચ જેવા થઇ જશે અને ફેફસાની કાર્યક્ષમતામાં પણ વધારો થશે જેથી શ્વાસો શ્વાસની ક્રિયા એકદમ મજબૂત બની જશે. તેની માટે આ જબરદસ્ત પીણું તમારા ફેફસા એકદમ ચોખ્ખા કરી દેશે.

આ ઉપાય કરવા માટે તમારે બે ગ્લાસ પાણી લેવાનું છે, આ પાણીને ઉકાળવાનું છે તેમાં એક ચપટી જ સૂંઠ પાઉડર ઉમેરવાનો છે. ત્યારબાદ આ પાણીમાં એક ચપટી હળદળ નાખવાની છે. આ પાણીને બરાબર ઉકાળી દેવાનું છે.

આ ઉકાળાને એક વાસણમાં કાઢી લેવાનું છે, ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરવાનું છે. આ ઉકાળામાં મધ ઉમેર્યા પછી બરાબર મિક્સ કરવાનું છે. જે લોકોને વાયરલ ઇન્ફેક્શન હોય તેવા લોકોએ આ પીણું પીવું જોઈએ જેથી તેમને ગળમાં દુખાવો, શરદી અને ઉધરસને ખેંચી ખેંચીને બહાર કાઢી લેશે. આ પીણું પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!