ગુજરાતમાં બધે જોવા મળતી આ વનસ્પતિ તમને પથરી, કમરનાં દુઃખાવા અને લોહીની અછત જેવી સમસ્યાઓથી ચપટી વગાડતા છુટકારો અપાવી દેશે.

આજે અમે જે વનસ્પતિની વાત કરવા જઈ રહ્યા છીએ. જે આપણી ઘણી તકલીફોને દૂર કરિ શકે છે. આ વનસ્પતિ ખુબજ જાણીતી છે અને આપણી આજુ બાજુ ગુજરાતમાં બધીજ જગ્યાએ જોવા મળે છે.

આ વનસ્પતિને ગુજરાતમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. જેમકે વાનર પૂંછ, પરદેશી ભાંગરો, પાનાફાળ જેવા નામોથી ઓળખાય છે. આ વનસ્પતિ આપણા માટે ખુબજ ઉપયોગી છે અને આપણને સહેલાઈથી બધેજ મળી જશે.

આ વનસ્પતિ આપણને ઘણી તકલીફોથી છૂટકળો આપે છે. જેમકે પથરી, લોહી ન બનવું, કમરમાં દુખાવો, એસીડીટી જેવી અનેક સમસ્યાઓથી છૂટકળો આપે છે. જે લોકો પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમને આ વનસ્પતિના પાનનો અડધા કપ જેટલો રસ 3 દિવસ સુધી પીવાનો છે. તમારી પથરી બહાર નિકરી જશે.

જે પણ લોકો શરીરમાં લોહીની અછતથી પીડાઈ રહ્યા હોય તે લોકોએ આ વનસ્પતિના 2 ચમચી જેટલા રસમાં એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ મિક્સ કરીને સવારે અને સાંજે જમતા પહેલા પીવો આ ઉપાય અઠવાઠિયા સુધી કરવાથી લોહી સબંધિત બધી તકલીફોથી છુટકારો મળશે.

જે પણ લોકો ધાધરથી પીડાતા હોય તો તેવા લોકો આ વનસ્પતિના પાનાંનો રસ તેની ઉપર લગાવી શકે છે. કમર દુખાવાથી છુટકારો મેળવવા માટે એક લીટર સરસોના તેલમાં આ વનસ્પતિનો 500 ગ્રામ જેટલો રસ નાખીને ગરમ કરીને ઉકાળો આ તેલને સવાર -સાંજ કમર પર માલિશ કરો દુખાવામાંથી તરત જ છુટકારો મળશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!