આ એક ઔષધિ જે તમારા શરીરમાં રહેલા કેટલાય ગંભીર રોગોને ઉખાડી ફેંકશે…
દરેક વ્યક્તિને સામાન્ય રીતે કોઈક ને કોઈક બીમારી હોય જ છે, અને તેના ઉપચાર માટે વ્યક્તિ તેનાથી થતી મહેનત પણ કરે જ છે. આવી સામાન્ય અને ગંભીર બીમારીઓને દૂર કરવા માટે પણ આપણા આયુર્વેદમાં એવી કેટલીક મહત્વની ઔષધિઓ વિષે દર્શાવવામાં આવ્યું છે. તેવી જ એક ઔષધિ જેનાથી ૮૦ વર્ષના વૃદ્ધ વ્યક્તિને પણ ગોઠણનો દુખાવો મટી જશે.
ડાયાબીટીસ અને કેન્સર જેવા રોગોની સામે આ ઔષધિ રામબાણ ઈલાજ પણ સાબિત થાય છે. તેની સાથે સાથે આ ઔષધિથી તમારી પાચન શક્તિમાં પણ વધારો કરે છે, કબજિયાત અને એસીડીટી જેવી
તકલીફોને પણ દૂર કરીને રામબાણ ઈલાજ સાબિત થાય છે. આ ઔષધિનું નામ ગળો એટલે ગિલોઈ જે વ્યક્તિને ડેન્ગ્યુ થયો હોય તેવામાં આ ગિલોઈ ગણવટીની એક થી બે ગોળી ગળી લો જેથી તમને રાહત થઇ જશે.
જે ડાયાબિટીસના દર્દીઓ છે તેઓએ જમ્યાના એક કલાક પછી આ ગિલોઈ ગણવટીની ગોળી ગળવાની છે. તેવી જ રીતે કેન્સરના દર્દીઓએ પણ આવી જ રીતે ગળવાની છે.
ખાલી ત્રણ પ્રકારના લોકોએ આ ગોળી નથી ગળવાની જેમાં એક ગર્ભવતી મહિલાઓએ, જે લોકો લો બીપી ધરાવે છે તે લોકોએ અને બાળકોએ નથી લેવાની. જો તમારે બાળકોને એવો હોય તો આ ગળાની વેલને રાત્રે પલારીને સવારે તેનો ઉકાળો બનાવીને બે ચમચી આપી શકો છો. તેનાથી તમારા બાળકોને કેટલાય રોગો સામે રક્ષણ મેળવી શકશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.