આ 1 પાન ફક્ત 10 મિનીટમાં ઘૂંટણ, હાથ અને કમરના દુખાવાને ખેંચીને બહાર કાઢી દેશે.
આજે અમે તમને જે ઉપાય જાણવાં જઈ રહ્યા છીએ તેનો પ્રયોગ કરીને ભયંકરથી ભયંકર ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકશો. આ ઉપાયમાં તમારો એક પણ રૂપિયો ખર્ચ નહિ થાય.
આ ઉપાયથી ઘૂંટણ, એડી અને કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય માટે તમારે આકરીયાના પાનની જરૂર પડશે. ઘણા સમયથી આકડિયાના પાનાઓ ઉપયોગ દુખાવાથી રાહત મેળવવા માટે થાય છે.
આકરીયાના પાન પર લેપ લગાવા માટે તેને બનાવવા માટે થોડી એલોવેરા જેલ લો તેમાં થોડી હળદર અને એરંડિયાનું તેલ ઉમેરીને આ મિશ્રણને થોડી વાર હલાવો જયારે આ ત્રણેય બરોબર મિક્સ થઇ જાય ત્યારે લેપ તૈયાર છે. તમને જે ઘૂંટણ પર દુખાવો છે તે ઘૂંટણ પર આ લેપ લગાવીને થોડીવાર મસાજ કરો.
મસાજ થઇ ગયા પછી આકરીયાના પાનને એરંડિયાનું તેલ લગાવીને ગરમ કરો. આકરીયાના પાનમાં એવા તત્વો હોય છે કે તે શરીરના દુખાવાને દૂર કરે છે. આનાથી સોજામાં પણ રાહત મળે છે.
ઘૂંટણ પર લેપ લગાવીને તેના પર આકરીયાના ગરમ પાનને દોરા વડે બાંધી લો. આ ઉપાય તમારા ઘૂંટણના અને કોઈ પણ દુખાવો ખેંચીને બહાર કાઢી દેશે. આ પાનને 3 થી 4 કલાક સુધી બાંધીને રાખો. થોડા દિવસ આ ઉપાય કરવાથી તમારા ઘૂંટણનો દુખાવો ગાયબ થઇ જશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.