આ પાઇલેટ દીકરીએ પોતાની સુજ બુજ વાપરીને ૧૮૫ લોકોનો જીવ બચાવી તેમને નવું જીવનદાન આપ્યું. સલામ છે આ દીકરીની હિંમતને…
કહેવાય છેને કે જીવ બચાવનાર દેવદૂતથી ઓછા નથી હોતા આવી જ એક ઘટના બે દિવસ આપેલા આકાશમાં બની હતી. તેમાં કુલ ૧૮૫ લોકો ના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. તો આ દીકરીએ પોતાની સુજ્બુજથી ૧૮૫ લોકોનો જીવ બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું.
બે દિવસ પહેલા પટનાથી એક વિમાન ૧૮૫ મુસાફરોને લઈને ઉડાન ભરી રહ્યું હતું.પ્લેન હજુ તો આકાશના પણ નહતું પહોંચ્યું અને અચાનક જ થયું એવું કે વિમાનના એક એન્જીનમાં આગ લાગી ગઈ હતી.
આ અજોઈને વિમાનમાં બેસેલા બધા જ યાત્રીઓ ખુબજ ગભરાઈ ગયા હતા. બધા જ લોકોને લાગી રહ્યું હતું કે હવે તે નહિ બચી શકે. માટે બધા જ લોકો બચવા મારે પ્રાર્થના કરવા લાગ્યા હતા. મોટી ઘટના ઘટે તેની પહેલા જ.
વિમાનની કેપ્ટન મોનીકા ખન્નાએ ડીસીજન લીધું કે તે વિમાનને પાછું એરપોર્ટ પણ જ લેન્ડ કરાવશે. અને પાઇલટ મોનીકા ખન્નાએ સહી સલામત પ્લેનની લેન્ડિંગ કરાવીને કોઈ મોટી ઘટન ઘટે તેની પહેલા જ તેમને પ્લેનને રનવે પર લેન્ડ કરાવીને ૧૮૫ લોકોને નવું જીવનદાન આપ્યું હતું.
જો વધારે વાર થઇ હોત તો કોઈ મોટી ઘટના પણ ઘટી શકતી હતી.તાપસ કરતા જાણવા મળ્યું હતું કે પ્લેન જયારે ઉડી રહ્યું હતું ત્યારે તેના એન્જીન સાથે એક પક્ષીનો ટકરાવ થઇ ગયો હતો અને તેના લીધે એક એન્જીનના આગ લાગી ગઈ હતી અને જયારે બધા લોકો નીચે ઉતાર્યા ત્યારે તેમને પાઇલટનો ખુબજ આભાર માન્યો હતો. આજે આ દીકરીની ખુબજ પ્રસંશા થઇ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.