આ નાનો ઉપાય તમને માલામાલ કરી દેશે, ઘરમાં પૈસાનો વરસાદ થશે.

બધા લોકોના જીવનમાં તકલીફો આવતી રહેતી હોય છે પછી તે સ્વાસ્થ્ય સબંધિત હોય કે ધન સબંધિત તમારા જીવનમાં ધન સબંધિત કોઈ તકલીફ હોય કે પછી તમારો ધંધો સરખો નથી ચાલતો તો તમે આના માટે એક નાનો ઉપાય કરી શકો છો. આ ઉપયને તમે કોઈ પણ શુભ દિવસમાં કરી શકો છો તો આ ઉપાય તમને ચોક્કસ ફાયદો આપશે. આ ઉપાય તમારા જીવનમાં આવતી દરેક તકલીફોને દૂર કરશે.

આ ઉપાય કરવા માટે તમારે એક સ્ટીલની વાટકી લેવી પડશે તેમાં એક રૂપિયાનો સિક્કો મુકો અને તે સિક્કાની ઉપર પૂજામાં વપરાતું કપૂર મુકો અને પછી આ કપૂરને સળગાવો પછી તે આગમાં લવિંગના બે ટુકડાઓ મૂકીદો તમે આ ઉપાય અઠવાડિયાના કોઈ પણ દિવસે કરી શકો છો. આ ઉપાય તમારા જીવન માંથી પૈસા સબંધિત બધી તકલીફોને દૂર કરશે અને ઘરમાં પૈસાના આવકનો સ્ત્રોત વધશે.

આ ઉપાય કરવાથી ઘરમાં કોઈ વ્યક્તિ જો બીમાર હશે તો તેની બીમારી પણ દૂર થઇ જશે. ઉપાય કરવા માટે તમે જે સ્ટીલની વાટકીમાં કપૂર સળગાવ્યું છે તેને ઘરના દરેક ખૂણાઓમાં ફેરવીલો. આ ઉપાયથી ઘરના બધા વસ્તુ દોષો પણ દૂર થશે અને ઘરની બધી નકારાત્મક શક્તિઓ પણ દૂર થશે. સાથે સાથે ઘરની બધી તકલીફો પણ દૂર થશે.

error: Content is protected !!