ઘરની આ એક વસ્તુ જે તમારી વષો જૂની ચરબીને મીણની જેમ ઓગાળી દેશે…

અત્યારના યુગમાં લોકો ખાવા અને પીવાના ઘણા શોખીન હોય છે, જેથી તેઓ અવનવી વસ્તુઓ ખાતા-પીતા હોય છે. પરિણામે તેમના શરીરમાં વજન વધવા લાગે છે અને ચરબીના થર જામી જાય છે. કેટલાક બાળકોને પણ આવી ચરબી જામી જતી હોય છે જેથી તેઓનું પણ વજન વધી જતું હોય છે. આ ચરબીને ઘટાડીને વજન ઘટાડવાની માટે આ ઉપાય કરી લો.

તમારે આ ચરબી અને વજન ઘટાડવાની માટે પહેલા વરિયાળી લેવાની છે, વરિયાળીએ વજન ઘટાડવામાં ઘણી મદદરૂપ થાય છે. આમતો દવા લેવાથી પણ વજન ઘટાડી શકાય છે પરંતુ થોડીક સાઈડ ઇફેક્ટ થઇ શકે છે.

તેના કરતા આ ઘરેલુ ઉપાય કરવાથી પણ આપણે વજન ઘટાડી શકાય છે, તેની માટે તમારે વરિયાળી લેવાની છે વરિયાળીનો તાસીર ઠંડો છે. વરિયાળીએ શરીરમાં મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. આ ઉપાય કરવાની માટે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં ૨ ચમચી વરિયાળી લેવાની છે.

તેને આખી રાત ઢાંકીને મૂકી દો, ત્યારબાદ તેને ગ્યાસ ઉપર ગરમ કરો. આ પીણાને સવારે ખાલી પેટે આ પીણું પી જવાનું છે, તો તેની અસર જલ્દીથી થશે. રાત્રે સુતા પહેલા આવી જ રીતે આ પીણું પીને સુવાનું છે.

દિવસમાં બે વાર આ ઉપાય કરવાથી શરીરમાં ઘણો મોટો ફાયદો થાય છે. આ પાણીને ગાળવાનું નથી આપડે જેવી રીતે ચા પીએ છીએ તેવી જ રીતે આ પીણાને પીવાનું છે. આ પીણું પીવાથી તમારા શરીરમાં ચરબી ઓગળી જશે અને તમને શરીરમાં સ્ફૂર્તિ આવશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!