આ માતા તેના દીકરાને દિવસમાં જેટલી વખતે જોવે છે એટલી વખતે રડી પડે છે અને ઘણા દિવસો ભૂખ્યા રહીને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે.

દરેક લોકોના જીવનમાં સુખ અને દુઃખ આ બે ભાગ હોય છે જેમાંથી બધા જ લોકોને પસાર થવું જ પડતું હોય છે. આપણે બધા જ લોકો પણ આ બંનેમાંથી પસાર થયા જ હોઈશું અને ઘણા એવા લોકોને પણ આપણે બધા જ લોકોએ એવા જોયા હશે જેઓ હંમેશા તેમના દિવસો આવી રીતે દુઃખમાં જ પસાર કરતા હોય છે.

આજે એક એવા જ પરિવાર વિષે જાણીએ.જેમાં એક યુવક જે દિવ્યાંગ છે અને તે દુકાન ચલાવે છે. તેની માતાનું નામ શીતલબેન છે અને દીકરાનું નામ પારસભાઈ છે. આજે પારસભાઈ બંને પગેથી દિવ્યાંગ છે અને તેમ છતાં તેઓ એક દુકાન ચલાવે છે અને તેમનું ગુજરાન ચલાવવા માટે કઠિન મહેનત કરે છે.

પારસભાઈને રમતા રમતા વાગ્યું હતું અને ત્યારથી તેઓ દિવ્યાંગ થઇ ગયા છે.આજે પરાસભાઈની માતા એકલા જ કમાવવા વાળા છે અને તેમનો દીકરો બીમાર છે એટલે તેઓ કામ પર પણ નથી જઈ શકતા. આજે પરાસભાઈએ તેમનું જીવન ચાર વખતે ટૂંકાવવાનો પ્રયાસ પણ કર્યો છે.

પણ તેમની માતાએ દીકરાને જીવવાનું શીખવાડ્યું છે. આજે આખો દિવસની મહેનત પણ ઓછી પડી જાય છે, આજે માતા પણ દિવસમાં તેમના દીકરાને જોવે છે એટલી વખતે રડી પડે છે.

આજે માતા દીકરાની સારવાર કરાવવા માટે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહી હતી પણ હજુ પણ દીકરો બીમાર છે અને આવી પરિસ્થિતિમાં આખો દિવસ પસાર કરી રહ્યા છે. આજે આટલી મુશેક્લીઓમાં પણ માતા-દીકરો બંને મહેનત કરીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.

આવા ગરીબ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!