આ મંદિરમાંથી સોપારીની પ્રસાદી ઘરે લઇ જવાથી, જીવનમાં કયારેય પૈસાની તંગી નહિ સર્જાય, જીવન સુખ સંપત્તિથી ભરાઈ જશે.
ઘણા એવા દેવી દેવતાના મંદિરો આવેલાં છે જ્યાં સાક્ષાત ભગવાન બેસ્યા હોય તેવી અનુભૂતિ થાય છે, આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવીશું કે જ્યાં માનતા માનવાથી ભક્તોને પૈસાને લગતી સમસ્યામાંથી છુટકાળો મળે છે.
આ મંદિર નામ કુબેર ભંડારીનું છે, સાત જન્મો ના પાપ અને દુઃખ તકલીફ કુબેર ભંડારી દૂર કરે છે. આ મંદિર માંથી કોઈપણ ભક્ત પોતાની સાથે સોપારી ચોખા અને રૂપિયાના સિક્કાન પ્રસાદી પોતાના ઘરે લઈ જાય છે. તો તેના જીવનમાં રહેલી પૈસાની તંગી દૂર થાય છે.
જેને કુબેર ભંડારીના આશીર્વાદ મળે છે તેના ઘરે માતા લક્ષ્મીનો વાસ સદાયે રહે છે ને ક્યારેય કોઈ મુસીબત કે તકલીફ નથી આવતી, જે ભક્ત આ મંદિરમાં પાંચ અમાસ ભરે છે તેની મનોકામના કુબેર ભંડારી જરૂરથી પૂરી કરે છે અને તેનું જીવન સુખ સંપત્તિથી ભરી દે છે અહીં ઘણા લોકોના જીવન બદલાય છે કેટલાયે ભક્તોને રંક માંથી રાજા બનાવ્યા છે.
આ મંદિર વડોદરા જિલ્લાના કરનારી ગામમાં માં નર્મદા ના કિનારે આવેલું છે, અહીં સાક્ષાત ભોલેનાથના સ્વરૂપે કુબેર ભંડારી બિરાજમાન છે મંદિરમાં પ્રવેશ તાની સાથે એક પરમ શાંતિની અનુભૂતિ થાય છે ને અહીં કુબેર ભંડારી સાક્ષાત બિરામાન છે,
ગણા વર્ષો પહેલા કુબેર ભંડારીની માતાએ આ જગ્યાએ આવીને વર્ષો સુધી સાધના કરી મહાદેવને પ્રસન્ન કર્યા હતા અને મહાદેવે કુબેરને ખજાનચી બનાવ્યા હતા ને ત્યારથી કુબેર ભંડારી ધનમાં દેવતા તરીકે પ્રસિદ્ધ થયા.
અહીં હજારો ભક્તો અહીં આવીને કુબેર ભંડારીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને તેમના આશીર્વાદ લે છે. આજ સુધી કુબેર ભંડારીએ લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. તેમની દરેક મનોકામના પૂર્ણ કરી છે. લોકો અહીં આવીને સોપારીની પ્રસાદી ઘરે લઇ જાય છે અને તેનાથી તેમની આર્થિક તંગી દૂર થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.