આ મંદિરમાં સિગરેટ અર્પણ કરવાથી થાઈ છે આવું, જાણો અહીંની ચમત્કારી કહાની…

આપણે જાણીએ છીએ તેવી જ રીતે આપણા ભારતભરમાં કેટલાય મંદિરો આવેલા છે અને આ દરેકે દરેક મંદિર પાછળની કંઈક ને કંઈક કહાની હોય જ છે તેવી જ રીતે આજે આપણે જાણીએ એક એવા જ મંદિરની વિષે અને તેની ચમત્કારી વાત આ મંદિરમાં આજે પણ સિગારેટ અર્પણ કરવામાં આવે છે.

આ મંદિરએ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે અને આ મંદિરમાં લોકો ગુલાબનું ફૂલ અને સિગારેટો ચડાવે છે અને તેનાથી શ્રદ્ધાળુઓની બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

આ મંદિર અગોળી દાદાનું છે અને તેમાં ખાસ વાત તો એ છે કે,જે સિગારેટ ચડાવવામાં આવે છે અને જો સિગરેટ મોંઘી હોય તો તે નથી ચડાવી શકતા.તેની માટે ભક્તોને કહેવામાં જ આવ્યું છે કે,તે સસ્તી જ હોવી જોઈએ.

જે સિગરેટ અહીંના ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભક્તોને આપવામાં આવે છે.અમીર લોકોથી માંડીને ગરીબ લોકોની માટે પણ બધા જ નિયમો સરખા હોય છે.લોકોએ તેમની મનોકામનાઓ પુરી કરવાની માટે આ અગોળી દાદાને સિગરેટ ચડાવવાનું ચાલુ કર્યું હતું.અહીંયા આવેલા શ્રદ્ધાળુઓ અહીંયા આવીને ત્યાં સરગતિ દિવ્ય જ્યોતમાં સિગારેટને સળગાવે છે અને પછી ત્યાં અર્પણ કરી દે છે.

આમ કરવાથી દરેકે દરેકે લોકોને આમ કરવાથી તેમની તમામ પ્રકારની મનોકામનાઓ પુરી થાય છે.અહીંના ટ્રસ્ટનું એવું કહેવું છે કે,આ દધીચિ આશ્રમએ અમદાવાદની સ્થાપના પહેલા અહીંયા સ્થિત છે,અને આ આશ્રમનો ઉલ્લેખએ ભગવત ગીતામાં પણ કરવામાં આવ્યો છે.આ અગોળી દાદાનું મંદિરએ ખુબ જ જૂનું છે તેવું માનવામાં આવે છે.

error: Content is protected !!