બટુક ભૈરવ દાદાના આ મંદિરઆ દર્શન કરવાથી જ દરેક નિઃસંતાન દંપતીના ઘરે પારણાં બંધાય છે.

મિત્રો આપણા દેશમાં ઘણા એવા ચમત્કારિક મંદિરો આવેલા છે. જ્યાં ભક્ત દ્બારા માનવામાં આવતી દરેક મનોકામના પુર્ણ થાય છે. આજે અમે તમને એક એવા જ ચમત્કારિક મંદિર વિષે જણાવીશું કે જેમાં દરેક નિઃસંતાન દંપતીની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર બટુક ભૈરવનું છે. જ્યાં કોઈ નિઃસંતાન દંપતી દ્વારા સંતાન પ્રાપ્તિની માનતા માનવામાં આવે તો બટુક ભૈરવ તેમની મનોકામના જરૂરથી પુરી કરે છે.

બટુક ભૈરવનું આ પવિત્ર મંદિર ભગવાન શિવની નગરીમાં આવેલું છે. બટુક ભૈરવને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. ઉજ્જૈનમાં કાલ ભૈરવ પોતાના બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. એટલા માટે તેમને બટુક ભૈરવ કહેવામા આવે છે.

બટુક ભૈરવનું આ મંદિર મધ્યપ્રદેશના ઉજૈન શહેરમાં આવેલું છે. ભગવાન શિવ ઉજ્જેન નગરીમાં પોતાના બટુક ભૈરવ સ્વરૂપમાં બિરાજમાન છે. બટુક ભૈરવના આ મંદિર સાથે હજારો લોકોની આસ્થા છુપાયેલી છે. આ મંદિરમાં હજારો નિઃસંતાન દંપતીઓ ભગવાન બટુક ભૈરવના દર્શન કરવા અને સંતાન પ્રાપ્તિ માટેના આશીર્વાદ લેવા માટે આવે છે.

અહીં આવતા દરેક નિઃસંતાન દંપતીને ભૈરવ દાદાના આશીર્વાદ રૂપી દરેક નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી હજારો નિઃસંતાન દંપતીની સંતાનની ખોટ બટુક ભૈરવ દાદાએ પુરી કરી છે.

error: Content is protected !!