આ ૮૦ વર્ષના દાદીમા આજે પણ એક એક રૂપિયો ભેગો કરીને તેમનું પેટ ભરે છે…

હાલમાં એવા કેટલાય લોકો હોય છે જેમની ઉંમર લગભગ ૮૦ વર્ષની અજુબાજુએ હોય છે તેમ છતાં પણ તેઓને પોતાના પેટની માટે મોટી મહેનત કરવી પડે છે, આ વૃદ્ધ લોકોની સાથે સાથે યુવાન અને મહિલાઓ પણ મોટી મહેનત કરે છે. આપણી દુનિયામાં લોકોને પોતાના પેટની માટે ઘણી મહેનત કરવી પડે છે લોકો ખુબ મહેનત કરે છે તેમ છતાં તેમની પાસે ખાવાના પણ પૈસા નથી હોતા.

તમારા રુંવાટા ઉભા થઇ જાય તેવો એક કિસ્સો નવસારી શહેરનો છે, જેમાં એક ૮૦ એક વર્ષના દાદીમા જેઓ આમતેમ રોડ પર રખડી-ભટકીને કચરો વેણીને તેમનું ગુજરાન ચલાવે છે, આ દાદીમા એક ઝૂંપડામાં એકલા રહે છે. આ દાદીમા મૂળ ભાવનગરના પાલીતાણાના છે. આ કચરો વીણીને દિવસના ૬૦ રૂપિયા કમાય છે અને તેમનું પેટ ભારે છે.

આ દાદીમાનું કહેવું એવું છે કે, હું સવારથી સાંજ સુધી રોડ પર આમતેમ ભટકીને કાગળ, કોથળી, પ્લાસ્ટિક વીણીને પૈસા તેઓનું એકલવાયું ગુજરાન ચલાવે છે. આ દુનિયામાં જે મહેનત કરે છે તેનો ભગવાન છે અને સૌ કોઈને ભૂખ્યા ઉઠારે પણ ભૂખ્યા ઉંઘાડતો નથી.

હું કઠોળ મહેનત કરીને મહિનાના ૪૦૦૦ થી ૫૦૦૦ રૂપિયા કમાઈ લઉં છું. ભગવાનને હું હાલમાં પ્રાર્થના કરું છું મને ખાલી અમને આમ ઉપાડી લેજે. દાદીમા એવું કહે છે કે, જે લોકો વધુ મહેનત કરે છે તે વધુ દુઃખી છે. આટલી ઉંમરે દાદીમાની મહેનતને જોઈને સૌ કોઈને તેમનામાંથી કંઈક શીખવું જોઈએ.

error: Content is protected !!