આ ગામડાની મહિલાને ૪૦ રૂપિયાની બદલે ૮૦ લાખ રૂપિયા મળ્યા, જયારે કારણ સામે આવ્યું તો આખું ગામ ચોકી ગયું…

આ કિસ્સામાં એક પ્રતિભાનામની વ્યક્તિ જે તેનું ગુજરાન ખુબ જ મહેનત કરીને ચલાવતો હતો, તેને બે ટાઈમનું ખાવાના પણ ફાંફા પડી જતા હતા. આ કિસ્સો પછીમ બંગાળના પ્રતિભા મંડલનો છે, તેઓ કેરળના તિરૂવનંતપુરમમાં બિલ્ડીંગનું મજૂરી કામ કરતો હતો. તે દિવસ અને રાત મહેનત કરતો હતો જેથી તેનો પરિવાર બે ટાઈમનું ખાઈ શકે.

મંડલની જિંદગી ધીમે ધીમે ચાલી રહી હતી, તેવામાં તેની કિસ્મત એક દિવસ અચાનક પલટાઈ ગઈ જેથી તેની આખી દુનિયા જ બદલાઈ ગઈ. કેરળ સરકારની બાજુએથી કાઢવામાં આવતી

લોટરી જેનું નામ કરુણ્ય પ્લસ લોટરી છે. મંડલએ ૪૦ રૂપિયા ખર્ચીને આ લોટરી ખરીદી હતી. જેમાં તે તેનો પ્રથમ નંબરનો વિજેતા બની ગઈ જેથી તે ૮૦ લાખનો મલિક બની ગયો.

અચાનક આટલા બધા રૂપિયા આવી જતા મંડલ પાસે બેન્ક એકાઉન્ટ પણ નહતું જેથી તે સીધો પોલીસ પાસે ગયો હતો. પોલીસે કેનેરા બેન્કમાં લઇ ગયા અને ત્યાં ખાતું ખોલાવ્યું હતું

અને ત્યાં લોટરીમાં જીતેલી રકમને બેન્કમાં જમા પણ કરાવી દીધા હતા. જેમાં આપણી પેલી કહેવત સાચી પડી ” ઉપર વારો જયારે આપે છે ત્યારે ટોપલા ભરીને આપે છે.” મંડલે એવું કોઈ દિવસ વિચાર્યું નઈ હોય કે તે એક જ રાતમાં લખપતિ બની જશે.

error: Content is protected !!