મહિલાના ગર્ભમાં ૨.૫ કિલોની ગાંઠ હતી તો મહિલાનું પેટ ફૂલી ગયું હતું, તો ડોક્ટરોએ પાંચ કલાકના ઓપરેશન બાદ મહિલાને તકલીફમાંથી છુટકાળો આપી નવું જીવનદાન આપ્યું.

ડોકટરોને ધરતીના દેવદૂત માનવામાં આવે છે. જે હજારો લોકોના જીવ બચાવતા હોય છે આવી જ એક ઘટના સુરત શહેરથી સામે આવી છે. સુરતની આ મહિલાણ ગર્ભમાં બાળક હોય એવડી મોટી ગાંઠ હતી. મહિલાનું પેટ એટલું ફૂલી ગયું હતું કે જાણે મહિલાને ૯ મહિનાનો ગર્ભ હોય. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.

સુરતની આ મહિલાનું પેટ અચનાક વધતા અને દુખાવા સહીતની સમસ્યા હોવાથી.તે ડોક્ટર પાસે પોતાની તાપસ કારવા માટે ગઈ હતી ત્યાં તેને જાણવા મળ્યું હતું કે તેના ગર્ભાશયમાં ગાંઢ છે. જેનાથી તેમનું પેટ ફૂલી ગયું છે.

મહિલાને પેટમાં દુખવા સહીતની સમસ્યાઓ થતી હતી. ડોકટરે જોયું તો ડોક્ટર પણ ચોકી પડ્યા હતા કે આટલી મોટી ગાંઢ. મહિલાના ગર્ભાશયમાં ૨.૫ કિલોની ગાંઢ હતી.ડોકટરે જણાવ્યું કે આવા કેસ ખુબજ ઓછી માત્રમાં જોવા મળે છે.

ત્યારે ડોક્ટરો આ મહિલાનું ખુબજ જટિલ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. તો મહિલાનું સફળ ઓપરેશન કરીને મહિલાની ૨.૫ કિલોની ગાંઠ બહાર કાઢી હતી અને મહિલાબે તકલીફમાંથી છુટકાળો આપ્યો હતો. મહિલાનું આ ઓપરેશન પાંચ કલાક સુધી ચાલ્યું હતું.

પાંચ કલાકના ઓપરેશન બાદ મહિલાને છેલ્લા ઘણા સમયથી થયેલી તકલીફમાંથી છુટકાળો અપાવ્યો હતો. મહિલાના પરિવારે પણ ડોક્ટરોનો ખુબજ આભાર માન્યો હતો. આ વાતની જાણ થવા માત્રથી જ મહિલાનો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!