આ મહિલાએ ૪૦ લાખ રૂપિયાના પગારવાળી નોકરી છોડીને પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કર્યો અને બે વર્ષમાં કંપનીને ૧૦૦ કરોડના ટર્નઓવર સુધી પહોંચાડી દીધી.

બધા જ લોકોને તેમના જીવનમાં આગળ વધવું હોય છે અને આગળ વધીને તેમના પરિવાનરનું નામ રોશન કરતા હોય છે. આજે એવા જ એક મહીલા વિષે જાણીએ જેઓએ ચાલીસ લાખના પગારની નોકરી છોડીને ૧૦૦ કરોડની કંપની ઉભી કરી દીધી હતી.

આ દુનિયામાં બધા જ લોકોને તેમના જીવનમાં આગળ વધવું હોય છે.આ વ્યક્તિનું નામ શૈલી ગર્ગ છે તેઓએ તેમને મળેલા ૪૦ લાખ રૂપિયાનું વર્ષે પેકેજ છોડીને પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે. જેમાંથી તેઓએ સારી એવી આવક કરી બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા હતા.

શૈલી ગર્ગ મૂળ રાજસ્થાના અજમેરના નસીરાબાદ કસ્બેમાં રહેતા હતા. તેમના પિતા બેંકમાં નોકરી કરતા હતા અને તેમના માતા શિક્ષક હતા.શૈલીના ભાઈ સેમસંગ કંપનીમાં કમ્પ્યુટર એન્જીનીયર છે અને તેમના પતિ ફેસબુકમાં કમ્પ્યુટર એન્જીનીયર છે.

શૈલીને પહેલાથી જ ડોક્ટર બનવું હતું પણ તેઓ સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કરાવવા લાગ્યા. વર્ષ ૨૦૧૫ માં મુંબઈ આઈઆઈટી પરીક્ષા પાસ કરી હતી. તેઓએ તેમના અભ્યાસ પછી નોકરી કરી હતી અને તેઓએ વર્ષ ૨૦૨૦ માં તેમની નોકરી છોડવાનું નક્કી કર્યું.

એ સમયે તેમનો પગાર ૪૦ લાખ રૂપિયા હતો, તેઓએ કન્સ્ટ્રક્શન મટેરીયલ સપ્લાઈ કરવાનું કામ ચાલુ કર્યું અને તેમની મહેનતથી ૧૦૦ કરોડનું ટર્ન ઓવર કરતી કંપની ઉભી કરી દીધી હતી. આમ તેઓએ તેમના જીવનમાં ગણી મહેનત કરી અને આટલા સુધી પહોંચીને તેમના જીવનમાં મોટી સિદ્ધિ મેળવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!