આ મહિલાએ બીજાની ખુશી માટે મુંડન કરાવી દીધું. આખી વાત જાણીને તમને પણ હિંમત આવી જશે.

કેન્સર પીડિત યુવતીઓ માટે અમદાવાદની 35 વર્ષની યુવતીએ મુંડન કરાવીને પોતાના વાળ દાનમાં આપી દીધા છે. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં રહેતા ડિમ્પલ બેન મકવાણાએ મુંડન કરાવીને પોતાના વાળ કેન્સર પીડિતો માટે વિગ બનાવવા માટે દાનમાં આપી દીધા છે. 3 વર્ષ પહેલા તેમની માતાને કેન્સર થયું હતું. સારવાર દરમિયાન તેમની માતાના વાળ ઉતારી ગયા હતા.

માથા પર વાળ ન હોવાના કારણે તેમની માતા હસી શકતા ન હતા. માતાનું દુઃખ જોઈને ન શકતા તેમને પોતાના વાળ કેન્સર પીડિત દર્દીઓને દાન કરવાનું વિચાર્યું હતું. કેન્સરથી પીડિત નાની ઉંમરની

યુવતીઓના મોઢા પર હસું લાવવા માટે તેમને પોતાના બધા વાળ દાન કરી દીધા. કેન્સર પીડિત સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવી દેતા હોય છે. માટે તે ઓ ખુબજ શમર અનુભવતા હોય છે.

ડિમ્પલ બેને પોતાની મેરેજ એનિવર્સરીનાં દિવસસે જ મુંડન કરાવીને કેન્સર પીડિતો માટે પોતાના વાળ દાન કરી દીધા હતા. તેમને આ પ્રેરણા તેમની માતાની વ્યથા જોઈને આવી હતી. પોતાના ભાઈના લગ્ન હતા

એટલે તેમને આ કામ કરવામાં થોડી વાર થઇ માટે જેવા તેમના ભાઈના લગ્ન પત્યા કે તેમને મુંડન કરાવી લીધું. એક સ્ત્રી તરીકે મુંડન કરવું ખુબજ અગરુ કામ હોય છે, સિમ્પલ બેનની હિંમતને સાલમ છે.

error: Content is protected !!