આ મહિલા શિક્ષકે તેમના પતિ સાથે મળીને થોડા જ સમયમાં પોતાની મહેનતથી ૨૨ હજાર કરોડની કંપની ઉભી કરી દીધી….

આજે બધા જ લોકો તેમની આવડતથી આગળ વધતા હોય છે અને આગળ વધીને દેશભરમાં પરિવારનું નામ પણ રોશન કરતા હોય છે. આજે આપણે એક એવા જ મહિલા વિષે જાણીએ જેઓએ તેમના જીવનમાં ઘહના એવા સંઘર્ષો વેઠીને ૨૨ હજાર કરોડની કંપની ઉભી કરી દીધી છે.

આ મહિલા એક શિક્ષકની નોકરી કરતા હતા અને તેમના એક વિચારથી તેઓએ આ મોટી કંપની ઉભી કરી દીધી છે.આ મહિલાનું નામ દિવ્યા ગોકુલનાથ છે અને તેઓએ બાયજુના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મના ફાઉન્ડર છે,

aa mahila shixake (1)

તેઓ હાલમાં ૩૫ વર્ષના છે અને તેમનું નામ દેશના સૌથી યુવા અમીર ભારતીયોના લિસ્ટમાં બીજા નંબર પર તેમનું નામ છે. તેમના પત્ની ૩૯ વર્ષના રવીન્દ્રન ત્રીજા સ્થાન પર છે અને હાલમાં બાયજુની ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ કંપનીની વર્તમાન કિંમત ૨૨ હજાર કરોડ રૂપિયા છે.

આ કંપનીને પતિ-પત્નીએ સાથે મળીને ઉભી કરી છે જેમાં દિવ્યા અભ્યાસ માટે રવિન્દ્રન પાસે જતી હતી એ સમયે બંનેને પ્રેમ થયો અને તેઓએ લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૦૮ થી તેઓ બાળકોને ભણાવતા હતા અને ૨૦૧૧ માં ઓનલાઇન એજ્યુકેશનની સ્થાપના કરી હતી.

aa mahila shixake (2)

આમ તેઓએ ધીમે ધીમે આગળ વધતા ગયાં અને તેમની મહેનત રંગ લાવી.આજે તેઓએ જોત જોતામાં તેમની મહેનતથી બાયઝુસ ટ્યુશન સેન્ટરની મદદથી ૨૨ હજાર કરોડ રૂપિયાની કંપની ઉભી કરી દીધી હતી. આવી જ રીતે તેઓ બીજા લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે. સાથે સાથે તેમની સાથે બધા જ લોકો જોડાઈ ગયાં હતા.

aa mahila shixake (3)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!