૨૪ વર્ષની નિકિતાએ ભગવાન શિવ સાથે સાતફેરા ફરી લીધા, માતા પિતાએ પોતાના હાથે દીકરીનું કન્યાદાન કર્યું.
દરેક લોકો એવી વિચારતા હોય છે કે ભણી ઘણીને સારી નોકરી મળી જાય અને સારા પાત્ર સાથે લગ્ન થઇ એટલે જીવન સેટ.પણ આજે અમે તમને એક એવી દીકરી વિષે જણાવીશું કે જેનું જીવન જાણીને તમે બધા લોકો સ્તબ્ધ થઇ જશો.
માત્ર ૨૪ ની ઉંમરમાં આ દીકરીએ બ્રમ્હાકુમારીમાં દીક્ષા લઈને બધાને ચોંકાવી દીધા, આ યુવતીનું નામ નિકિતા ચોરસિયા છે.નિકિતાએ MBA નો અભયસ કરેલો છે. નિકિતાને જેવી જોવે એવી નોકરી મળી શકે એમ હતી પણ તે મૂળ દતીયાની રહેવાસી છે.
અને તેને બાળપણથી જ ભગવાનની ભકતિમાં ખુબજ રસ હતો તે બાળપણથી ભગવાન શિવની ભકતીમાં જોડાયેલી હતી. તે બ્રમ્હાકુમારીમાં જોડાયેલી હતી ત્યાં તે ભગવાન શિવની ભકતી કરતી, નિકિતાએ માત્ર ૨૪ વર્ષની ઉંમરમાં સમજી લીધું કે,
આ દુનિયાની મોહમાયામાં કઈ જ નથી રાખેલું નથી તેને પોતાના માતા પિતાને કહ્યું કે તે ભગવાનની ભકતીમાં પોતાનો આખું જીવન વિતાવવા માંગે છે. તો તેના માતા પિતાએ પણ તેને દીક્ષા લેવાની પરમિશન આપી દીધી અને નિકિતા ના ધૂમધામથી ભગવાન શિવ સાથે લગ્ન કરાવવામાં આવ્યા. લગ્નની જેમ તૈયારે કરવામાં આવી હતી.
નિકિતાએ બધાની સાક્ષીમાં ભગવાન શિવ સાથે સાત ફેરા ફરીને ભગવાન શિવની પત્ની બની ગઈ અને બ્રમ્હાકુમારીમાં દીક્ષા લઇ લીધી અને બ્રમ્હાકુમારી બનીને આખું જીવન ભગવાન શિવની ભકતી કરશે અને સમાજમાં લોકોનું જીવન સુધારશે, આવા બાળકો આજે લાખોમાં એક જોવા મળે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.