આ ચાર પ્રકારના લોકોએ હળદળવાળું દૂધ ના પીવું જોઈએ, નઈ તો વિચાર્યું પણ ના હોય એવું થઇ જશે…
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેની વચ્ચે કેટલાક લોકો તેનાથી રક્ષણ મેળવવા માટે ઘરે જ ઘરગથ્થુ ઉપાયો કરતા હોય છે. તેવામાં લોકો હળદર વાળું દૂધ પણ પિતા હોય છે
આ દૂધ પીવાની માટે ડોક્ટરો પણ લોકોને કહેતા હોય છે, તેની સાથે સાથે આપણા આયુર્વેદમાં આ હળદર વાળા દૂધનું ઘણું મહત્વ છે. પણ શું તમને ખબર છે આ હળદર વારુ દૂધ કોને પીવું જોઈએ અને કોને ના પીવું જોઈએ.
આવા ચાર પ્રકારના લોકોએ હળદરવાળું દૂધના પીવું જોઈએ કેમ કે આ દૂધ તેમની માટે ઝેર સમાન છે. હળદરએ એક તાસીર પદાર્થ છે જેથી તે લોહીને પાતળું કરવા કરવાની શક્તિ છે.
જેથી ખાસ કરીને જે લોકોનું શરીર ગરમ રહે છે તેવા લોકોએ આ હળદર વાળું દૂધ ના પીવું જોઈએ. જેમાં જે લોકોને પિત્તાશયની બીમારી છે તેવા લોકોએ ખાસ કરીંને હળદર વાળું દૂધ ના પીવું જોઈએ કેમ કે તેનેથી આ સમસ્યા વધી શકે છે.
તેની સાથે સાથે જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે તેવા લોકોએ પણ આ દૂધ ના પીવું જોઈએ, જો તમે દવા લેતા હોય તો આ દૂધએ હાનિકારક છે જેથી તમારે આ દૂધ ના પીવું જોઈએ.
જે વખતે સ્ત્રીઓ ગર્ભવતી હોય તેવામાં આ હળદર વાળું દૂધ ના પીવું જોઈએ, આ અવસ્થા દરમિયાન આયુર્વેદમાં મનાઈ કરવામાં આવી છે આ હળદર વાળું દૂધ પીવાની જેથી આ મહિલાઓએ આ દૂધ ના પીવું જોઈએ. જો કરતા હોય તો બંધ કરી દેજો નઈ તો મોટી સમસ્યા ઉદ્ભવી શકે છે.
જે લોકોને ગેસ, એસીડીટીની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ પણ આ હળદર વાળું દૂધ ના પીવું જોઈએ, જો આ દૂધ પીશો તો તમારા ગેસ અને એસીડીટીની સમસ્યામાં વધારો થઇ જશે. તેની સાથે સાથે શરીરમાં અલ્સર હોય તો પણ આ દૂધના પીવો જોઈએ. આ ચાર પ્રકારના લોકો સિવાય બાકીના બધા જ લોકોએ આ દૂધ પીવું જોઈએ.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.