કોરોના કાળમાં મગ ખાવા અને તેનું પાણી પીવું તે તમને આપશે મોટો ફાયદો

આપણે જાણીએ છીએ તેવી જ રીતે હાલમાં કોરોનાએ મોટી મહામારી સર્જી છે અને તેનાથી બચવાની માટેના કેટલાક ઉપાયો લોકો કરી રહ્યા છે.તેની વચ્ચે આપણે જાણીએ છીએ કે,આપણા આયુર્વેદમાં એવી કેટલીક વસ્તુઓ છે કે જેનું સેવન કરવાંથી આપણને શરીરમાં કેટલાક છુપા ફાયદાઓ થાય છે.

આપણા શરીરને નિરોગી રાખવાની માટેકેટલીક મોટી મહેનત પણ કરવી પડતી હોય છે અને તેની માટે આપનો આહારએ ખાસ છે તેમાં મગએ માણસને કેટલીય બીમારીઓથી બચાવે છે જે આપણાં શરીરની માટે ખુબ જ અનુકૂળ છે.

આપણા શરીરમાં જયારે પણ અસાધ્ય રોગથી પીડાતા હોઈએ છીએ અને શરીરમાં ભોજન પચતું ના હોય તેવા સમયમાં નિષ્ણાતો,ડોકટરો મગ-ભાત,અને મગ નું પાણી પીવાની સલાહ આપતા હોય છે.

એટલું જ નઈ મગ ખાનારા લોકોની આંખની શક્તિમાં પણ વધારો થાય છે,મગ અને આંબળાનું સેવનએ એક સાથે ખુબ જ હિતકારી માનવામાં આવે છે.મગના પાનને જો ગાયને ખવડાવીને તેનું દૂધ જો આપણે પીએ છીએ તો આપણા શરીરને અલૌકિક લાભ થાય છે.કાચી ઉંમરે રોજે રોજ મગ ખાવાથી આંખના નંબરો ઉતરી જાય છે.

જયારે કોઈ બાળક જન્મે છે ત્યારે તેને જો છઠ્ઠા મહિને તેને મગનું પાણી જ આપવામાં આવે છે,અને આવી રીતે મગનું પાણી આપવાથી અટકાયેલો મળ એ સહેલાઇ થી નિકરી જાય છે.જો શરીરમાં કોઈ પણ પ્રકારની નબળાઈ હોય તો દિવસમાં ૩ વાર મગનું પાણી પીવું જોઈએ અને તેનાથી સહેલાઇથી આ તમામ પ્રકારની બીમારીઓ દૂર થઇ જાય છે.

error: Content is protected !!