આ કાકા દીકરીની ઉંમરની વહુ લાયા અત્યારે એમની સાથે કંઈ આવું થઇ રહ્યું છે.
સોસીયલ મીડિયા પર ઘણા કિસ્સાઓ વાઇરલ થતા હોય છે. જે આપણું ધ્યાન ખેંચાતા હોય છે. હાલ સોસીયલ મીડિયા પર એક એવી જોડીના ફોટા વાઇરલ થઇ રહ્યા છે કે જેને જોતા તો લાગે કે આ બાપ દીકરી હશે પણ ના આ બંને પતિ પત્ની છે. આ વ્યક્તીનું નામ ઇમામ અને તેની પત્નીનું નામ મિસ્ટી છે. આ જોડી દેખવા માતો બાપ દીકરી જેવી લાગે છે. પરંતુ હકીકતમાં બંને પતિ પત્ની છે.
આ બંને એક બીજાને ખુબજ પ્રેમ પણ કરે છે. આ બંનેના લગ્ન પછી બંનેના ઘણા ફોટા સોસીયલ મીડિયા પર વાઇરલ થયા હતા. ઘણા લોકોએ કહ્યું કે આ બધું પૈસાના કારણે છે.
પણ ઇમામ અને મિસ્ટીને લોકોની વાતોનો કોઈ ફરક નથી પડતો. ઇમામએ કહ્યું કે તે જાણે છે કે તેમની પત્ની તેમને કેટલો પ્રેમ કરે છે અને અમને જેટલું પણ જીવન મળ્યું છે એ અમે ખુશી ખુશી વિતાવવા માગીએ છીએ.
ઇમામ પોતાની નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે અને તેમની પત્ની મિસ્ટી હજુ પોતાની જુવાની માણી રહી છે. ઇમામ કરોડપતિ છે. માટે લોકોનું કહેવું છે કે મિસ્ટીએ પૈસા અને સંપત્તિ માટે તેમની સાથે લગ્ન કર્યા છે.
ઈમામની કુલ સંપત્તિ 12 મિલિયલ અમેરિકી ડોલર છે. હાલ આ બંનેએ પોતાના લગ્નની પહેલી વર્ષ ગાંઠ મનાવી હતી. તેના ફોટા તેમને સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. પહેલા તો લોકોને વિશ્વાસ જ ન હતી કે આ બને પતિ પત્ની છે. બંને બાપ દીકરી હશે લોકો એવું જ માની રહ્યા હતા. હજુ પણ તે જ્યાં પણ જાય તેમને આવા કમેન્ટો સંભારવા મળે છે.