આ ૭૦ વર્ષના કાકો પોતાનું ઓક્સિજન લેવલ જાળવવા માટે રોજ પીપળાના ઝાડ પર ચઢીને બેસે છે, સાચે આવું કરવાથી ઓક્સિજન લેવલ નીચું જતું નથી?
અત્યારે આખા દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા ઘણા લોકોને સમયસર ઓક્સિજન ન મળતા તેમને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે
કે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. એક 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ પોતાના શરીરમાં ઓક્સિજન લેવલ જળવાઈ રહે તે માટે છેલ્લા 20 દિવસોથી પીપળાના ઝાડ પર ચડીને ઓક્સિજન લે છે.
આ વ્યક્તિનું નામ રાજેન્દ્ર પાટીદાર છે અને તે રોજ 3 થી 4 કલાક પીપળાના ઝાડ પર ચડીને તેના પર બેસીને ઓક્સિજન લે છે. નવાઈની વાતતો એ છે કે આટલી ઉંમરે પણ આ વૃદ્ધનુ ઓક્સિજન લેવલ 99 ટકા છે.
જયારે આ વૃદ્ધને આ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે હું રોજના 3 થી 4 કલાક પીપળાના ઝાડ પર બેસીને ઓક્સિજન લઉ છુ.
લોકો કોરોનાથી બચવા માટે અવનવા પ્રયોગો કરતા રહે છે અને આપણે આવા ઉપાયો સોસીયલ મીડિયા પર ઘણા જોયા હશે. પણ આ ઉપાય આ વૃદ્ધ માટે ખુબજ અસરકારક સાબિત થયો છે.
70 વર્ષની ઉંમરે પણ આ વ્યક્તિનું ઓક્સિજન લેવલ 99 ટકા છે. આ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પર વાઇરલ થતા લોકો આ વૃદ્ધની ખુબજ પ્રશંસા કરી રહ્યા છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.