આ કાકા પાસે દવા લેવાના પણ પૈસા નથી…

ભગવાને બનાવેલી આ દુનિયામાં કેટલાય એવા પરિવારો છે કે જેમને તેમના ગુજરાન ચલાવવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે. આ પરિવારો કેટલીક વખતે તો ભૂખ્યા જ સુઈ જાય છે. તેની સાથે સાથે ભીખ માંગીને પોતાનું પેટ ભરે છે. તેવામાં જ એક કાકા એવા છે જે તેમની દવા લેવાની માટે એ પૈસા નથી.

આ ઘટના પોળ વિસ્તારની છે, અહીંયા એક કાકા રહે છે જેઓ પહેલા ચા ની કીટલી ચલાવતા હતા. તેમની સાથે બાઇકે ટક્કર મારી હતી અને એક્સીડંટ થયો હતો અને તેથી તેમના પગમાં સળીયો નંખાવ્યો છે.

જેથી તેઓને ચાલવામાં પણ તકલીફ પડે છે. આ કાકા દવા લેવાની માટે ગયા પણ તેમની પાસે એ દવા લેવાના પણ પૈસા નથી. હાલમાં તેઓ આમતેમ ફરીને વલખા મારી રહ્યા છે. આ કાકા તેમના પગની સારવાર તો કરાવી લીધી છે, પણ જે ડોક્ટરને બતાવવાનું હોય છે અને તેમની પાસે થી દવા લેવાની હોય છે તે લેવાની માટે આ કાકાની પાસે પૈસા નથી.

આ કાકા બિચારાએ તેમના બહેન સાથે રહે છે તેઓએ લગ્ન નથી કર્યા. તેઓ હાલમાં કઈ કામ નથી કરતા તેમના પગમાં સળીયો હોવાથી તેઓને ચાલવામાં પણ તકલીફ પડે છે. તેઓ પહેલા ચા ની લારીમાં કામ કરતા હતા. હાલમાં બહુ જ મોટી તકલીફનો સામનો કરી રહ્યા છે.

error: Content is protected !!