સુખી જીવન જીવવા માટે દીવો સળગાવીને તેમાં ફક્ત આ વસ્તુ ઉમેરી દો. પરિમાણ તમને ચોંકાવી દેશે.

બધા લોકોના જીવનમાં તકલીફો આવતી રહેતી હોય છે.તમે આ નાના નાના ઉપાય કરો છો તો તમારા જીવનમાં આવનારી લગભગ બધી તકલીફો દૂર કરી શકો છો અને જે સમસ્યાઓ તમારા જીવનમાં અત્યારે થઇ રહી છે

તે પણ દૂર થઇ જશે. આ માટે આજે અમે તમને એક પ્રાચીન ઉપાય જણાવવા જઈ રહયા છીએ જેને કરીને તમે તામારા જીવનની બધી તકલીફોથી છૂટકાળો મેળવી શકશો.

જે લોકો તમારા ઘરમાં થતી પ્રગતિને જોઈને ઈર્ષા કરે છે અથવા તેમાં અડચણ રૂપ બને છે તેવી તકલીફો પણ દૂર થાય છે. આ ઉપાય કરવા માટે સરસોના તેલનો દીવો સળગાવો તેમાં થોડી માત્રામાં રાઈ નાખો તેના પછી થોડી હરદર એ દીવામાં નાખો. ઉપાય તમારે શનિવાર અથવા મંગળવારે કરવાનો છે. આની સાથે ૐ મંગલાય નમઃ મંત્રનો પણ જાપ કરો.

આ માત્રનો 108 વાર જાપ કરો શનિવાર અને મંગળવાર ના દિવસે. ઉપાય કરવાથી તમારી પ્રગતિ જોઈને ઈર્ષા કરનારા અને તમારી પ્રગતિમાં અડચણરૂપ બનનાર બધા લોકોને તમારા જીવન માંથી દૂર કરી દેશે સાથે સાથે તમારા ઘર માંથી બધી નેગેટિવ એનર્જીને દૂર કરી દેશે. બધા વાસ્તુ દોષો પણ દૂર કરી દેશે. તમારા જીવનને સુખ, સમૃદ્ધિથી ભરી દેશે.

error: Content is protected !!