શું આયુર્વેદિક ઉપચાર કરવાથી આવી મહામારીના સમયમાં ઓક્સિજન લેવલ ખરેખર વધારી શકાય.

આખું ભારતએ હાલમાં કોરોનાની આ બીજી ઘાતકી લહેરનો સામનો કરી રહ્યા છીએ. તેવામાં આપણા દેશનું આરોગ્ય તંત્રની જાણે ઊંઘ જ જાણે ઉડી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

આવી કપળી પરિસ્થિતિમાં સારવાર કરવાની માટે ગમેતેવા રસ્તાઓ અપનાવતા હોય છે. આવી સ્થિતિમાં લોકો લીંબુ, કપૂર અને લવિંગનો ઉપયોગ કરીને લોકો ઓક્સિજન લેવલ વધારવાની માટે આ ઘરેલુ ઉપચાર કરવા જોઈએ.

કોરોનાના ચેપગ્રસ્ત વાળા વ્યક્તિને આવા કપૂર, લવિંગ અને લીંબુ થી ફાયદો થતો હોય તેવા હાલ સુધીમાં કોઈ પુરાવા નથી. વાસ્તવિકતામાં કપૂરનો ઉપયોગએ સ્કિનની ક્રીમમાં કરવામાં આવે છે

અને તેને જો શરીરમાં જવા દેવામાં આવે તો ઘણું નુકસાન પણ થઇ શકે છે. અમેરિકાની કંટ્રોલ એવી ચેતવણી પણ આપી છે કે, કપૂરની વાસ અંદર લેવામાં આવે તો તેની ઝેરી અસર પણ થઇ શકે છે.

તેની સાથે સાથે લીંબુના ટીપાથી પણ ઓક્સિજન લેવલ વધતું નથી, જેમાં નાકમાં લીંબુના બે ટીપા નાખવાથી ઓક્સિજન લેવલ વધતું નથી અને તેના માટેની હાલમાં કોઈ પણ સાબિતી નથી થઇ. આપણી પાસે ઓક્સિજન વધારવાની માટે એવી કોઈ જાદુઈ સારવાર નથી.

આવી સ્થિતિમાં તમારે પ્રાણાયામ કરતા પણ ધ્યાન રાખવું જોઈએ તમારે શ્વાસને રોકી ના રાખવો જોઈએ નઈ તો તેનાથી પણ તમને મોટી બીમારી થઇ શકે છે.

error: Content is protected !!