ગણપતિ દાદાનું ચમત્કારી મંદિર કે જ્યાં માંગવામાં આવેલી મનોકામના ફક્ત ૩૦ દિવસમાં જ પુરી થઇ જાય છે.

ગણપતિ દાદાને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. ગણપતિ દાદાને વિઘ્નહરતા કહેવામાં આવે છે. ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા માત્ર થી જ ભકતોના દુઃખ દૂર થાય છે. આજે અમે તમને એક એવા જ ગણપતિ દાદાના મંદિર વિષે જણાવીશું કે જ્યાં માંગેલી માનતા ફક્ત ૩૦ દિવસમાં જ પુરી થાય છે.

ગણપતિ દાદાનું આ ચમત્કારિક મંદિર પુનામાં આવેલું છે.જ્યાં દર્શને આવતા ભક્તોનું માનવું છે કે આ મંદિરમાં માંગેલી માનતા ફક્ત ૩૦ દિવસમાં પુરી થાય છે. આ મંદિરને આખા દેશમાં શ્રી દગડુશા ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિરની સ્થાપના એક વેપારી દ્વારા તેમના જીવનના દુઃખો દૂર કરવા માટે કરવામાં આવ્યું હતું. ગણપતિ દાદાની આ મૃતિની સ્થાપના પછી તે વેપારીનું આખું જીવન બદલાઈ ગયું હતું.

તેના પછી લોકોની આસ્થાઆ મંદિર પ્રત્યે જોડાતી ગઈ હતી અને લોકો આ મંદિરમાં પોતાના જીવનના દુઃખો અને તકલીફો દૂર કરવા માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરવા માટે આવતા હતા અને તે ભકતોનો દરેક મનોકામના થોડા દિવસોમાં પુરી પણ થઇ જતી હતી.

આજે આ મંદિરે પોતાની ખ્યાતિ આખા દેશમાં ફેલાવી છે.માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અહીં પોતાની મનોકામના માંગે છે. તેમની મનોકામના જરૂરથી પુરી થાય છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિને જોતાની સાથે જ લાગે કે આ મંદિરમાં ગણપતિ દાદા હાજરા હજુર બિરાજમાન છે. દાદા અહીં આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે.

error: Content is protected !!