ગામનો દીકરો જયારે ગામમાં આર્મી જવાન બનીને આવ્યો તો ગામના લોકોએ ફટાકડા અને DJ ના તાલે જવાનનું જોરદાર સ્વાગત કર્યું.

આપણા આર્મી જવાનોની સેવાને દિલથી સલામ છે થાક્યા વગર દિવસ રાત દેશની સેવા કરતા રહે છે. જયારે દેશ માટે શહીદ થવાનો સમય આવે ત્યારે જવાનો હસતા હસતા દેશ માટે શહીદ થઇ જાય છે. જયારે આવા દેશના વીર જવાનો ઘરે આવે ત્યાર તેમનું ભવ્ય સ્વાગત કરવું તો બને જ છે.

જયારે ગામની દીકરો આર્મી જવાન બનીને ઘરે આવ્યો તો ગામના લોકોએ દીકરાનું ખુબજ ભવ્ય સ્વાગત કર્યું.તલોદના આ ગામનો દીકરાએ પોતાની મહેનતથી આર્મીમાં પોતાનું સ્થાન મેળવ્યું અને તે તરત જ સેનાની ટ્રેનિંગ માટે જતો રહ્યો.

જયારે દીકરો સેનાની કઠિન ટ્રેનિંગ પાસ કરીને આખરે સેનામાં શામિલ થઇ ગયો અને જે દિવસે દીકરો ઘરે આવવાનો હતો. એ દિવસે ગામના લોકોએ દીકરાનું ખુબજ ભવ્ય સ્વાગત કરવાનું નક્કી કર્યું હતું.

જયારે દીકરો આર્મી જવાન બની સેનાની વર્દી પહેરીને પોતાના વતને આવ્યો તો તે સમયે આખું ગામ દીકરાનું સ્વાગત કરવા માટે તૈયાર હતું. પહેલા ગામમાં ફટાકડા ફોડવામાં આવ્યા અને પછી દીકરાની આરતી ઉતારીને દીકરા પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો.

દીકરાનું DJ ના તાલે ખુબજ જોરદાર સ્વાગત કરવાંમાં આવ્યું હતું. આખા ગામ લોકો ખુશીમાં DJ ના તાલે ખુબજ મન મૂકીને નાચ્યાં હતા. જવાને ગામમાં પહોંચીને માતા પિતા અને ગામમાં વડીલોના આશીર્વાદ લીધા. આખા ગામનો આવો પ્રેમ જોઈને આર્મી જવાનો ખુબજ ભાવુક બની ગયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!