૨ મહિના આ ફળ ખાઈ લો પછી ૩૬૪ દિવસની શાંતિ, આ સમસ્યાઓ નહિ થાય.

ઉનાળાની સીઝનમાં એક ફળ ભરપૂર માત્રામાં મળી આવે છે. જેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. તમને બધાને ખબર પડી ગઈ હશે કે અમે કેરીની વાત કરીએ છીએ.

કેરીમાં સાઇટ્રિક એસિડ, ટાર્ટરિક એસિડ અને એંજાઈમ જેવા તત્વો રહેલા છે. જે આપણી પાચન શક્તિને ખુબજ મજબૂત કરે છે. જે આપણને ગેસ, કબજિયાત અને એસીડીટી જેવી સમસ્યાથી છૂટકારો આપે છે.

કેરીમાં રહેલું વાઇટામીન સી આપણા શરીરમાં કોઈપણ પ્રકારના વાઇરસને પ્રવેશતું અટકાવી શકે છે. એટલે કે આપણા શરીરની ઈમ્યુનિટીને ખુબજ વધારે છે. તેથી તમારે ઉનાળાની સીઝનના ૨ મહિના આ ફળ ભરપૂર માત્રામાં ખાવું જોઈએ. કેરીમાં રહેલું ભરપૂર માત્રામાં વિટામિન એ આપણી આખો અને વાળ માટે ખુબજ ઉપયોગી છે.

કેરી ખાવાથી ઉનાળાની ગરમીથી બચી શકાય છે. જે લોકોને શરીરમાં ડિહાઈડ્રેશનની તકલીફ થતી હોય તે લોકો માટે કેરી ખુબજ ફાયદાકારક માનવા આવે છે. શરીરમાં થતી પાણીની અછત પણ રોકે છે. રોજ એક ગ્લાસ કેરીનો જ્યુસ પીવાથી તમે ઉનાળામાં લાગતી લૂ થી પણ બચી શકો છો.

કેરી બાળકોની યાદશક્તિ વધારવા માટે ખુબજ ઉપયોગી છે. તેથી નાના બાળકોને રોજ એક કેરી ખવડાવવી. પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિમાં પણ ખુબજ ફાયદો થાય છે. જો તમારા શરીરમાં કેન્સરના કણો વિકસિત થઇ રહયા છે. તેને પણ નાશ કરશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!