જલારામ બાપાએ ઇંગ્લેન્ડની દીકરીને તેમનો સાક્ષાત પરચો આપીને બચાવી હતી. આ એક સત્ય ઘટના છે. જે જાણીને તમને ગુજરાતી હોવાનો ગર્વ થશે.

આજે અમે તમને એક સત્ય ઘટના વિષે જણાવીશું. વાત છે ઇંગ્લેન્ડની જ્યાં આપનો એક ગુજરાતી ભાઈ .ઇંગ્લેન્ડમાં એક ભુરીયાના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તે ભૂરિયાની કારમા જલારામ બાપનો નાનો ફોટો રાખતો હતો. એક દિવસે ભુરીયાએ તેને પૂછ્યું કે આ કોણ છે. તેને કહ્યું કે આ મારા ભગવાન છે. ભુરીયાએ કહ્યું એ આ મારી તકલીફ દૂર કરી શકે છે.

આપણા ગુજરાતી ભાઈએ કહ્યું કે આ તો આખા જગતના બાપા છે. તમારી બધી તકલીફો દૂર કરી દેશે. ભૂરિયાએ કહ્યું કે જો મારી કંપની ખોટ માંથી બહાર આવી જશે તો હું ભારત જઈને જલારામ મંદિરમાં એક શ્રીફળ ચઢાવીશ.

તેમની કંપની 1 જ વર્ષમાં ખોટમાંથી નફો કરતી થઇ ગઈ. ભૂરિયાની છોકરીએ કહ્યું કે પપ્પા હું ભારત જવાની છુ. તેને કહ્યું કે તારે જ્યાં જવું હોય ત્યાં જ પણ ભારત જઈને સૌથી પહેલા રાજકોટ જલારામ મંદિરમાં દર્શન કરવા જજે.

છોકરી ભારત આવી દિલ્હીથી સૌથી પહેલા રાજકોટ પહોંચી ત્યારે રાત પડી ગઈ હતી તેને ત્યાં એક રીક્ષાવાળો મળ્યો. તેને કહ્યું કે મારે જલારામ મંદિર જાઉં છે. રીક્ષાવાળાએ હા પાડી વિદેશી છોકરી જોઈને રીક્ષાવાળાની દાનત બગડી.

ત્યારે આચાનક એક વૃદ્ધ વ્યક્તિ એ આવીને છોકરીનો હાથ પકડ્યો માથે પાગડી, હાથમાં માળા અને લાકડી અને તે અંગ્રેજી બોલતા હતા. વૃદ્ધ વ્યક્તિએ તે છોકરીને કહ્યું કે હું જલારામ મંદિરમા જાઉં છુ.

ચાલ તને લઇ જાઉં. તે વૃદ્ધ વ્યક્તિને સલામત મંદિરમાં પહોંચાડી. મંદિરમાં આરતી ચાલતી હતી તે છોકરીએ મંદિરમાં જલારામ દાદાના ફોટાને જોઈ ને બાજુમાં ઉભા વ્યક્તિએ કહ્યું કે મારે આમને મળવું છે.

તે વ્યક્તિએ કહ્યું કે એતો જલારામ બાપા છે. અત્યારે તે દેવલોકમાં છે તમે નહિ મળી શકો ત્યારે છોકરીએ કહ્યું કે કાલે રાતે તો તે જ મને મંદિરમાં મૂકીને ગયા છે. બધા લોકો આ સંભારીને ચોકી ગયા ને તે છોકરીને પણ સમજાઈ ગયું કે તે વૃદ્ધ વ્યક્તિ સાક્ષાત જલારામ બાપા હતા. આ છોકરીએ આ વાત ઇંગ્લેન્ડ જઈને પણ કહી.

error: Content is protected !!