પ્રેમીનો પરિવાર લગ્ન માટે ન માન્યો તો પ્રેમિકા પ્રેમીના ઘરના દરવાજા આગળ 8 દિવસ સુધી બેસી રહી. ભગવાન આવી પ્રેમિકા કોઈને ન આપે.

આજે અમે તમને એક એવી પ્રેમ કહાની વિષે જણાવીશું કે જેને જાણ્યા બાદ તમને પણ લાગશે કે આવી પ્રેમિકા કોઈને ના મળે. પ્રેમીઓ પોતાના પ્રેમને હાસિલ કરવા મારે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

આ પ્રેમિકા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે એટલા પાપડ વણવા પડ્યા છે કે ના પૂછો એની વાત. પ્રેમિકા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગીને પ્રેમીના ઘરે આવી ગઈ હતી.

ઘરેથી ભાગીને તો આવી ગઈ પણ પ્રેમી અનુજના પરિવારે લગ્ન કરવાની ના પડી દીધી કે અમારે આ વહુ નથી જોઈતી. થાકીને યુવતી પોલીસ પાસે ગઈ પણ તેનો ત્યાં પણ કોઈ મેર ન પડ્યો. પ્રેમિકાએ ઘણી ધમકીઓ પણ આપી. પોતાનો વિડીયો બાનવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો તો પણ પ્રેમીના પરિવારનું દિલ ન પીગળ્યું.

યુવતી થાકીને પ્રેમીના ઘરે પહોંચી ગઈ તો પ્રેમિકાના ડરથી આખો પરિવાર રફ્ફુ ચક્કર થઇ ગયો. પ્રેમિકા ગુસ્સે થઈને પ્રેમીના ઘર ના દરવાજા આગળ બેસી ગઈ આમને આમ ૮ દિવસ વીતી ગયા

આખરે પ્રેમીના પરિવારને હાર માનવી પડી અને પ્રેમીનો પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયો. બંનેના લગ્ન ગામના મંદિરમાં રીતિ રિવાજ અનુસાર પુરા કરવામાં આવ્યા. આવી માથા ભારે પ્રેમિકા કોઈને ના મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!