આ કોરોનાની ચમત્કારી દવા લેવા માટે અહીંયા અફરાતફરી થઇ ગઈ છે, શું ખરેખર કોરોના આ દવાથી મટી જાય છે ?

હાલમાં કોરોનાની બીજી અને ઘાતકી લહેરે તબાહી મચાવી દીધી છે, તેનાથી બચવા માટે હાલમાં વેક્સિનેશન પ્રક્રિયા ચાલી જ રહી છે. તેવામાં કેટલાય લોકો કોરોનાની દવા માટે દવાઓ પણ કરી રહ્યા છે.

તેવામાં હાલમાં માહિતી પ્રમાણે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં કૃષ્ણપટ્ટમ ગામમાં એક આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

તેવામાં એકદમ આ આયુર્વેદિક દવાની માંગ એટલી વધી ગઈ છે કે તેને અહીંની સરકારે ચકાસણી કરવાની માટે ભારતીય આયુર્વેદિક આવ્યું વિજ્ઞાન અનુસંધાન પરિષદમાં તેને મોકલી આપવાનો નિર્ણય પણ લીધો છે.

જેમાં આ ગામમાં ચમત્કારીક કોરોનાની દવાની ખબર લોકો સુધી હવાની જેમ પ્રસરી રહી છે. કેમ કે આ દવા લેવાની માટે ગામના ૧૦૦૦૦ લોકો લાઈનમાં ઉભા રહ્યા છે. ત્યાંની સરકારે આ શુક્રવારે તેને તપાસની માટે મોકલી આપવાનો નિર્ણય લીધો હતો.

કૃષ્ણપટ્ટમ ગામમાં આ ચમત્કારીક દવા લેવાની માટે લોકો મોટી સંખ્યામાં કોરોનાની ગાઈડલાઇનના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા હતા. જેમાં આ આયુર્વેદિક દવાનું વિતરણ આયુર્વેદિક ડો. વી આનંદિહા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ ભાઈ ગામના સર્પનાંચ પણ રહી ચુક્યા છે અને ત્યારબાદ મધ ઉમેરીને ૫ જુદી જુદી દવાઓ પણ બનાવી છે. તેઓએ કોરોનથી સંક્રમિત, લક્ષણો જણાય અને ફેફસાના સંબધિત તકલીફ વાળા લોકોને આ દવા આપી હતી.

એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે એક. કોવીડના દર્દીની આંખમાં બે ટીપા નાખવાથી કોવિદના દર્દીનું ઓક્સિજન લેવલ એક કલાકમાં ૮૩ થી ૯૫ થઇ ગયું હતું. હવે ભારતીય આયુર્વેદ વિજ્ઞાન હવે તેનું પરીક્ષણ કરીને કેટલું અસરકારક છે તે જણાવશે.

error: Content is protected !!