આ કંપની હવે મફતમાં ઓક્સિજન આપશે. પણ ઓક્સિજન લેવા માટે સિલિન્ડર જાતે લઈને જવું પડશે.

હાલ કોરોના મહામારીમાં દરેક હોસ્પિટલમાં એટલા દર્દીઓ વધી ગયા છે કે હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન બેડ જ નથી મળી રહયા અને રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે.આ વચ્ચે ઇફ્કોની એક મોટી પહેલ જોવા મળી છે.

ઇફ્કો ઓક્સિજનનો એક પ્લાન્ટ લગાવશે ૨૦૦ ક્યુબિક MTR કલાકની ક્ષમતા વાળો પ્લાન્ટ લગાવવાનો નિર્ણય ઇફ્કો દ્વારા લેવામાં આવ્યો છે.ઇફ્કો ગુજરાતની દરેક હોસ્પિટલને મફતમાં ઓક્સિજન આપશે.

ઓક્સિજનનો એક સિલિન્ડર ૪૬.૭ લિટરનો હશે. અને દરરોજના ૧૦૦૦ ઓક્સિજનના સિલિન્ડર ભરવામાં આવશે.ઓક્સિજનની બોટલ ભરવા માટે તમારે જાતે ઓક્સિજનની બોટલ લઈને જવું પડશે.

ઇફ્કો તેનો આ ઓક્સિજનનો પ્લાન્ટ કલોલમાં સ્થાપિત કરશે અને આ કોરોના મહામારીના સમયમાં ગુજરાતની જે પણ હોસ્પિટલને ઓક્સિજનની જરૂર હશે તેને મફતમાં ઓક્સિજન આપશે.

એક ઓક્સિજનનો સિલિન્ડર ૪૬ લિટરનો હશે અને દરરોજ ૧૦૦૦ ઓક્સિજનની બોટલો ભરવામાં આવશે.અને ઓક્સીજન માટે તમારે પોતેજ ઓક્સિજન સિલિન્ડર લઈને જવું પડશે.આ કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે.

દર્દીઓને સમયસર ઓક્સિજન ન મળવાના કારણે ઘણા દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે.સરકાર દ્વારા પણ બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.કે જે જરૂરિયાત વાળું દર્દી છે એના સુધી ઓક્સિજન પોહ્ન્ચે.ત્યારે ક્યાંકને ક્યાંક તંત્ર પણ નિષ્ફળ થતું જોવા મળી રહ્યું ત્યારે કોરોના દર્દોની મદદ કરવા માટે હવે ઇફ્કો સામે આવી છે.

error: Content is protected !!