રોજની બે ચમચી આ ચટણી ખાવાથી ૯૦ વર્ષ સુધી તમે ઘોડા જેવા રહેશો, તમને કેલ્શિયમની ઉણપ નઈ થાય…

આપણા જીવનમાં આપણને એવી કેટલીય બીમારીઓ રહેતી જ હોય છે, જયારે આપણે ઘરડા થઈએ છીએ તેવામાં આપણા સાંધા અને હાડકાના દુખાવા થતા જ હોય છે. તેની માટે આપણે રોજે રોજ દવા લેતા હોઈએ છીએ.

પણ જો તમારે તમારા ઘડપણમાં પણ તમારા હાડકા અને સાંધાના દુખાવાથી દૂર રહેવું હોય તો તેની માટે આ ચટણી રોજની બે ચમચી ખાઈ જાઓ અને તેના ફાયદા જોઈને તમે ૯૦ વર્ષની ઉંમરે પણ કેલ્શિયમની કમી નઈ થાય.

આ ચટણી ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. આ ચટણી બનાવવાની માટે તમારે એક નાની વાટકીમાં તલ લેવાના છે, તલની અંદર કેલ્શિયમનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે.

એવું પણ કહેવામાં આવે છે કે જો તમે આ તલનું સેવન દિવસમાં એક વાર કરશો તો, તમારા જીવનભર કેલ્શિયમની કમી નઈ થાય. આ તલને તવીમાં શેકી દેવાના છે. તે તલને મિક્ચરમાં આદુનો ટુકડો,

સ્વાદાનુસાર મીઠું, બે લીલા મરચા, એક લીંબુનો રસ, તથા તેની સાથે સાથે વધુ પ્રમાણમાં લીલા ધાણા આ બધું નાખીને તેમાં ચટણી પીસાઈ જાય તેટલું પાણી નાખીને તેની મિક્ચરમાં ચટણી બનાવી દેવાની છે.

તમારે આ બનેલી ચટણીને સવારે અથવા સાંજે બે ચમચી જેટલી ખાવાની છે, તેની અંદર રહેલા ધાણા અને લીંબુના રસથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. જો તમને કમર, સાંધા, પગના દુખાવા, સ્નાયુના દુખાવા, હાડકાના દુખાવા થતા હોય તો તેની સામે રક્ષણ મળે છે. જેથી તમને ૯૦ વર્ષની ઉંમરે પણ કેલ્શિયમની કમી નઈ રહે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!