બીમાર દીકરીની દેખભાર ના કરવી પડે તેની માટે માતાએ જે પગલું ભર્યું એવું પગલું ભરવાનું કોઈ માતા સપનામાં પણ ના વિચારી શકે…

દિવસે અને દિવસે લોકોની સહન શકિત ઓછી થઇ રહી છે તેથી જ ઘણા એવા બનાવો બને છે તેની વિષે જાણતા જ આપણા પગ નીચેથી જમીન પણ સરકી જતો હોય છે. હાલમાં એક એવો જ ચોંકાવનારો બનાવ બન્યો છે જે બનાવમાં માતાના પ્રેમને શર્મસાર કરે એવો કિસ્સો જોવા મળ્યો છે.

આ કિસ્સો મહારાષ્ટ્રમાં બન્યો છે જ્યાં એક માતાએ જ તેના બીમાર દીકરાની હત્યા કરી દીધી છે.માતાનો અને તેના બાળકોનો પ્રેમ દુનિયામાં સૌથી અનેરો હોય છે અને આ પ્રેમના ઘણા કિસ્સાઓ પણ આપણને જોવા મળતા હોય છે.

bimar dikrine

પણ મુંબઈના અંધેરી વિસ્તારમાં એક માતાએ તેની જ બીમાર દીકરીની હત્યા કરી દીધી હતી. આ મહિલાનું નામ શ્રદ્ધા છે અને તે ૪૧ વર્ષની છે. તેને એક દીકરી હતી જે બીમાર હતી અને તેની દેખભાર કરવા માટે એકના એક વ્યક્તિને તેની સાથે જ રહેવું પડતું હતું.

પણ તેનાથી કંટારીને બુધવારે સંહાર રોડ પર આવેલા પારસી વાડામાં તેના ઘરે જ તેની દીકરીની હત્યા કરી દીધી હતી. આ મહિલા તેના પતિ અને ત્રણ દીકરીઓ સાથે રહે છે જેમાં ૧૯ વર્ષની દીકરી વૈષણવીની આ માતા એ હત્યા કરી દીધી હતી.

19 varshni dikri

આ ઘટના વિષે કોઈએ પોલીસને જાણ કરી હતી તો પોલીસે જઈને ત્યાં જોયું તો આ દીકરી ત્યાં જ હતી અને પછી પોલીસે તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા.જ્યાં તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી અને પોલીસને થોડી શંકા જતા તપાસ કરી.

અને અંતે શ્રદ્ધાએ આ હત્યા કરી હોવાનું માની લીધું હતું. આ ઘટના બન્યા પછી આસપાસના વિસ્તારમાં ચકચાર પણ મચી ગયો હતો કેમ કે લોકોને જયારે ખબર પડી કે એક માતાએ જ તેની દીકરીની હત્યા કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!