જમ્યા પછી આ ૧ નાનું બીજ ખાવાથી શ્વાસ અને પેટને લગતી તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળશે…

હાલમાં ચાલી રહેલી આ કોરોનાની મહામારી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તેનાથી બચવા માટે લોકો કેટલાય પ્રયત્નો કરતા હોય છે. તેવામાં સાંજે જમ્યા પછી જો તમે આ બીજ ખાઈને આરામ કરો છો

તો તેનાથી પણ શ્વસનને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તેની સાથે સાથે જો તમે રાત્રે જમ્યા પછી જો આ બીજ ખાઓ છો તો, પેટને લગતી તમામ સમસ્યાઓથી છુટકારો મળી જાય છે અને પાચન તંત્ર ખુબ જ મજબૂત થાય છે.

કેટલાક લોકોને ગેસની તકલીફ પણ રહેતી હોય છે, અને તેથી હાર્ટ પર પ્રેસર આવે છે. એસીડીટીથી પેટમાં બળતરા થતી હોય તો પણ છુટકારો મળે છે. જે લોકોનું કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી નસો બ્લોક થઇ જાય છે તો તેનાથી પણ છુટકારો મળી જાય છે અને હૃદય ખુબ જ મજબૂત બને છે.

આ બીજમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આર્યન, અને ફોસ્ફરસ જેવા મહત્વના તત્વો હોય છે. જે આપણા પાચનતંત્રને મજબૂત કરે છે, હૃદય મજબૂત કરે છે, આંખો અને વાળને અને શરીરના બીજા કેટલાક રોગોને કંટ્રોલમાં લાવે છે.

આ બીજનું નામ ઈલાયચી છે, તમારા રસોડાની અંદર રહેલી હોય છે. ઈલાયચીએ ફેફસા માટે ખુબ જ મહત્વની છે. જે તમને આવનારા સમયમાં કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચાવી રાખશે. પુરુષોએ અઠવાડિયામાં ચાર વખત દિવસમાં એક વખતે ખાવાની છે, અને મહિલાઓએ અઠવાડિયામાં પાંચ વાર ખાવાની છે. આમ ઈલાયચીનું સેવન કરવાથી ઘણો મોટો ફાયદો થશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!