જયારે એક વ્યક્તિ ૫૦ લાખની BMW ખરીદવા ટ્રકમાં ૯૦૦ કિલો સિક્કાઓ ભરીને શો રૂમ પહોંચ્યો, તો શો રૂમના માલિકના હોશ ઉડી ગયા અને કહ્યું આવું કે…

આપણી આ દુનિયામાં લોકો તેમની જરૂરિયાતો અને ગુજરાન ચલાવવાની માટે તેમનાથી મોટી મહેનત કરે છે. લોકો તેમના મોજ શોખ પુરા કરવા માટે પણ તેમની બધી જ પુંજી લગાવી દે છે. તેવામાં એક એવો જ કિસ્સો જેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે.

આ કિસ્સો ચાઇનાનો છે, જેમાં એક વ્યક્તિ જેને એક મોંઘી BMW કાર લેવાની હતી. જેથી તે એક દિવસ એક બસ લઈને આ શો રૂમની બહાર આવ્યો. ત્યાં બસને ઉભી રાખીને શો રૂમમાં ગયો અને ત્યારબાદ તેને ત્યાં અંદર જઈને એક કાર નક્કી કરી.

માર્કેટિંગ વારા વ્યક્તિએ બધી પ્રક્રિયા પુરી કરી અને પછી પૈસા આપવાનો વારો આવ્યો ત્યારે, આ વ્યક્તિએ ત્યાં શો રૂમની બહાર ઉભા ટ્રકની બાજુએ ઈશારો કર્યો.

ત્યારબાદ આ મેનેજર અને આ વ્યક્તિ બંને આ ટ્રકની બાજુએ ગયા પછી અંદર જોયું તો મેનેજરના હોશ ઉડી ગયા. આ ટ્રકની અંદર ૯૦૦ કિલો જેટલી ચિલ્લર ભરેલી હતી, જેમાં આ વ્યક્તિએ એવું કહ્યું કે આ રહ્યું આ BMW કારનું પેમેન્ટ.

ત્યારબાદ આ મેનેજર સીધો તે શો રૂમના માલિક પાસે ગયો અને આ બધી વાત કરી તો, માલિકે ના પાડી કે આવી રીતે બેંકમાં પણ પૈસા નઈ લે, જેથી આ કાર લેવા આવેલા વ્યક્તિને ના પાડી. જેથી ઉદાસ થઇને વ્યક્તિ ઘરે જવા નિકર્યો. ત્યારબાદ તેની પાછળ પાછળ શો રૂમનો માલિક આવ્યો અને આ વ્યકિતને પૂછ્યું કે, તમે આટલા રોકડા પૈસા ક્યાંથી લાવ્યા.

આ વ્યક્તિએ કહ્યું કે, સાહેબ હું એક સામાન્ય વ્યક્તિ છું અને ક્યારથી હું આ બસ ચાલવું છું. જેમાં મારી એક ઈચ્છા હતી અને ત્યારથી જ હું એક એક ચિલ્લર ભેગા કરતો હતો અને જે ૫૦ લાખ થઇ ગયા ત્યારે હું સીધો અહીંયા BMW લેવા માટે આવ્યો.

error: Content is protected !!