આ ભાઈ સોનાની બાબતમાં મુકેશ અંબાણીને પણ પાછર પાડી શકે છે.
ભારતની 135 કરોડની વસ્તીમાં તમને હજારો કરોડપતિઓ મળી જશે પણ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવીશું કે જે પોતાના સોનુ પહેરવાના શોખથી ખુબજ પ્રચતિલ બન્યો છે.
પુણેના શંકર ભાઈને સોનુ પહેરવાનો ખુબજ શોખ છે. માટે કોરોના ગાઈડ લાઇનને ફોલો કરતા સોનાનું માસ્ક જ બનાવી દીધું.નાનપણથી જ સોનુ પહેરવાના શોખીન શંકરભાઈએ સોનાનું માસ્ક જ બનાવી દીધું.
શંકરભાઈ રોજે રોજ ૩ કિલો સોનુ પહેરે છે. શંકરભાઈ ના શરીર પર માથાથી લઈને પગ સુધી તમને સોનુ જ જોવા મળશે.લોકો કોરોનાથી બચવા માટે રંગ બે રંગી માસ્કનો ઉપયોગ કરે છે
ત્યારે પુણેના ગોલ્ડ મેન તરીકે ઓળખાતા શંકરભાઈ સોનાનું માસ્ક પહેરે છે અને આ માસ્ક સડા પાંચ તોલાનું છે અને આ માસ્કને બનાવવામાં 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.કોરોનાથી આ 3 લાખનું માસ્ક શંકર ભાઈને કેટલું બચાવે છે એતો પછી જોવાનું રહ્યું.
3 લાખના માસ્કને જોતા કોરોના દૂરથી જ ભાગી જશે.દરરોજ શંકરભાઈ આખા સોનામાં દબેલા રહે છે.અમીરોના શોખ જ કઈ અલગ હોય છે.શંકરભાઈ દરરોજ 3 કિલો સોનુ પેહરે છે.જેની કિંમત ૧.૫ કરોડ થાય છે.આટલું સોનુ તો મુકેશ અંબાણી પણ પહેરીનેના ફરતો હોય.લોકો પોતાના શોખ પુરા કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.