ભાઈ-બહેન ઝગડી રહ્યા હતા તો પિતા બંનેને શાંત કરવા ગયા પણ થયું એવું કે પિતા હંમેશ માટે જ દુનિયાને છોડી ગયા…

દરેક લોકો તેમના જીવનમાં એવી નાની નાની ભૂલ કરી બેસતા હોય છે કે તેમને તેનો પસ્તાવો આખી જિંદગી સુધી કરવો પડતો હોય છે. આવા કેટલાય કિસ્સાઓ દરેક લોકોએ તેમના જીવનમાં સાંભળ્યા પણ હશે અને જોયા પણ હશે.

હાલમાં એક એવો જ દુઃખદ બનાવ રાજસ્થાનના અલવરના શિવાજી પાર્કમાં રહેતા એક પરિવાર સાથે થયો છે.અહીંયા હાલમાં બપોરના સમયે પરિવારમાં ઝગડો થયો હતો અને અહીંયા બે લોકોને ઈજાઓ પહોંચી હતી. આ પરિવારમાર ભાઈ અને બહેન વચ્ચે થયો હતો.

bhai bahen jaghdi rahya hata

જ્યાં તેમના પિતા સૂર્ય પ્રકાશ તેમની ઉંમર ૭૦ વર્ષની છે અને તેઓને ઈજાઓ પહોંચી હતી. આ ભાઈનું નામ ગિરીશ શર્મા અને તેમની બહેન વચ્ચે આ ઝગડો થયો હતો.સૂર્ય પ્રકાશ પાણી પુરવઠા વિભાગમાં ઈલેક્ટ્રીશિયન હતા અને વર્ષ ૨૦૧૪ માં તેઓ નિવૃત થયા હતા.

તેમને એક દીકરો અને એક દીકરી હતી જે બંને પરણિત છે. દીકરી સાસરીમાં જવાને બદલે ઘણા સમયથી અહીંયા જ રહેતી હતી અને બંને વચ્ચે ઝગડાઓ પણ થતા હતા. સૂર્ય પ્રકાશની પત્નીની ઉંમર ૬૭ વર્ષની છે અને તેઓ પન્ન બીમાર છે.

હાલમાં બંને ભાઈ બહેન વચ્ચે બોલાચાલી થઇ હતી અને એવામાં પિતા વચ્ચે આવતા તેઓ સીડીઓ પરથી નીચે પડી ગયા હતા, જેમાં તેમને ઈજાઓ પહોંચી હતી એટલે સારવાર માટે તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ત્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવી પણ તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના વિષે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!