પતિએ તેની પત્નીથી છુટકારો લેવા માટે કર્યું કંઈક એવું કે જેથી થયું તે ખરેખર જોવા જેવું હતું…

દુનિયામાં પ્રેમ-પ્રકરણના કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે, તેવી જ એક સત્ય ઘટના જેમાં પ્રકાશ નામનો એક વ્યક્તિ અને તેની પત્નીનું નામ લીલા હતું. આ બંને અને પ્રકાશના મમ્મી અને પપ્પા એમ ચારેય લોકો એક ઘરમાં રહેતા હતા.

એક દિવસ લીલા તેની કાર લઈને તેના ફર્નિચરની દુકાને જવા નીકળી હતી. તે જેવી નીકળી તેવામાં એક મહિલા કાર આગળ આવી અને એવું કહેવા લાગી તમે જ મારા દીકરાના મૃત્યુના જવાબદાર છો.

એવું થોડા દિવસો સુધી ચાલ્યું, આ મહિલા રોજ લીલાની કાર આગળ આવીને એજ વાક્ય બોલતી હતી. આ રોજના કંટારાથી લીલાએ પોલીસ ફરિયાદ લખાવી હતી. પોલીસ આ મહિલાને લઇ ગઈ અને તેની સારવાર હોસ્પિટલમાં ચાલુ હતી,

પછી લીલાને થોડા દિવસ શાંતિ થઇ ગઈ. પ્રકાશ એક હોસ્પિટલમાં સર્જન હતો. પોલીસે આ મામલે તપાસ કરીને કહ્યું જે વખતે તમે અને તમારા પતિ જે વખતે ફરવા ગયા હતા તે વખતે તેના બાળકનું એક્સીડંટ થયું હતું

અને તેને તમારા પતિની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પણ તમારા પતિ ત્યાં નહતા અને બીજા ડોક્ટર પણ નહતા જેથી તે બાળકનું સારવાર દરમિયાન થયું હતું. જેથી તે તમને તેના દોશી માને છે.

પોલીસે આ મહિલાની તપાસ કરી અને તે મહિલાને કોઈએ તેની સાથે કંઈક કરી નાખ્યું છે અને આ એક નાટક કરવામાં આવી રહ્યું છે આ નાટક છે, તો આપણે પણ એક નાટક કરવું પડશે.

જેથી એક દિવસ અચાનક કોઈએ પ્રકાશ ઉપર કોલ કર્યો અને કહ્યું કે તમારી પત્ની હવે આ દુનિયામાં નથી રહી. આ જાણીને પ્રકાશેન આઘાત લાગ્યો અને તેથી તેની સ્થિતિ ખરાબ થઇ ગઈ. ત્યારબાદ તેની સારવાર કરવા માટે એક લેડીસ સાયકોલોજિક ડોક્ટરને રાખ્યા હતા જે તેની ઘરે જ સારવાર કરતા હતા.

થોડા દિવસ ગયા પછી પ્રકાશના માતા-પિતા ગામડે જવા નીકર્યા અને પછી એ ડોક્ટર અને પ્રકાશ બંને વાતો કરવા લાગ્યા કે, સારું થયું તે છુટાછેડામાં સંપત્તિમાં પણ ભાગ આપવો પડ્યો હોત.

થોડું લાબું ચાલ્યું પણ આપણી જ નીતિ પ્રમાણે ચાલ્યું. એટલામાં ઘરનો દરવાજો ખુલ્યો અને સામે જ લીલા ઉભી હતી અને તેને તેના પતિને એક ઝાપોટ મારી દીધી અને પોલીસે આ બંને લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!