આ સાધુ જનકલ્યાણ માટે છેલ્લા 25 વર્ષથી ઉભા છે અને સાથે મૌન ધારણ કરીને કઠોળ તપસ્યા કરી રહ્યા છે.

આ દેશમાં ઘણા મહાન સાધુ સંતોની છે. તેમનો ત્યાગ જોઈને આપણને પણ થાય કે સલામ છે આવી ભક્તિ ને. આજે અમે તમને એક એવા સાધુ વિષે જણાવીશું કે જે 25 વર્ષથી ઉભા જ છે.

સાથે સાથે 25 વર્ષથી ફળ ઉપર જ જીવિત છે. અન્નનો એક દાણો પણ ગ્રહણ કર્યો નથી અને 25 વર્ષથી તેમને મૌન ધારણ કર્યું છે. આ સંતની ઉમર 70 વર્ષ છે. મૂળ તેઓ બિહારના છે.

મહારાજજી એ જગત કલ્યાણ માટે આ સંકલ્પ લીધો છે. મહારાજજી જયારે પણ સફળ કરે છે. ત્યારે તે ઉભા ઉભા જ સફળ કરે છે. જયારે દિલ્હીમાં પૂર આવ્યું હતું ત્યારે મહારાજજી 1 મહિનાથી પણ વધારે સમય સુધી ઝાડ પર રહ્યા હતા. આ સાધુ એક સાથે 3 તપસ્યા કરી રહ્યા છે. 25 વર્ષથી સાધુ ઉભા છે. તેમને અન્નના ત્યાગની સાથે સાથે 25 વર્ષથી મૌન પણ ધારણ કર્યું છે.

1990 થી આ સાધુએ આ તપસ્યાની શરૂઆત કરી છે. તેમને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે આ તપસ્યા રામ મંદિર માટે પણ ચાલુ કરી હતી. લોકોના કલ્યાણ માટે સાધુ સંતો પોતાનું આખું જીવન કુરબાન કરી દેતા હોય છે.

તેઓ નિસ્વાર્થ ભાવે જન કલ્યાણ માટે તપસ્યા કરતા હોય છે. આ સંતનું નામ વિદ્યાગિરિ મહારાજ છે. તે હાલ દિલ્હીમાં સ્થાઈ રૂપથી રહી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!